Infinix સ્માર્ટ 8 HD આઈફોન જેવો જ ફીચર્સ વાળો ફોન ભારતમાં થયો લોન્ચ, માત્ર 6299 કિંમત
Infinix Smart 8 HD કિંમત: ભારતમાં 8 ડિસેમ્બર ના રોજ Infinix સ્માર્ટ 8 ફોન લોન્ચ કરવામાં આવ્યો છે, જે એન્ડ્રોઇડ ફોન વાપરવાનો બહુ શોખ છે પરંતુ બજેટ નથી તો તેમના બજેટ માં આ ફોન આવશે, હાલ ગુજરાતમાં Infinix Smart 8 HDફોનની કિંમત માત્ર 6299 રૂપિયા છે. ઈનફિનિક્સ સ્માર્ટ 8 એચડી ફોન 5000 એમએએચ બેટરી, 3 જીબી … Read more