Poco C65 લોન્ચ થઈ રહ્યું છે 15 ડિસેમ્બર, અહીંથી જોવો ફીચર, કેમેરા વિશે અને જાણો નવા મોબાઈલ ની કિંમત 2023

Poco C65 launch December 15: ગ્લોબલ માર્કેટમાં Poco C65 લોન્ચ થવાની તારીખ જાહેર થઇ ગઈ છે, 15 ડિસેમ્બર 2023 ના રોજ ભારતીય મોબાઈલ બજાર અને ગ્લોબલ બજાર માં લોન્ચ થવા જઈ રહ્યું છે.

આજ આ આર્ટિકલમાં મોબાઈલ ન્યુઝ ગુજરાત દ્વારા પોકકો સી 65 મોબાઈલ ની વિશિષ્ટતા, બેટરી, કેમેરા અને આ નવા કિંમત ની કિંમત વિશે ચર્ચા કરવામાં આવશે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Poco C65 ફોન ની વિગત

Poco C65 લોન્ચ
ક્રેડિટ: gizmochina.com

 

Feature Specification
Display 6.74-inch, Waterdrop Notch, 1,600 x 720 pixels
Refresh Rate 90Hz
Brightness 600 nits peak
Protection Gorilla Glass
Fingerprint Scanner Side-mounted, embedded in power button
Rear Cameras 50MP main sensor, 2MP macro lens
Front Camera 8MP front-facing
Processor MediaTek Helio G85
RAM Up to 8GB
Storage Up to 256GB, expandable up to 1TB (via SD card)
Battery 5,000mAh, 18W fast charging
Operating System MIUI 14
Connectivity USB-C, 3.5mm headphone jack, WiFi, NFC, Bluetooth
Colors Black, Blue, Purple
Configurations 6GB + 128GB, 8GB + 256GB (India availability unclear)
Recent Launch in India Poco M6 Pro 5G
(8GB RAM, 256GB storage)
Launch Price Rs 14,999 ($180)

 

આઇફોન 14 પ્લસ ખરીદો માત્ર આટલા રૂપિયા માં, ફ્લિપકાર્ટ આપી રહી છે 50% ડિસ્કાઉટ

Poco C65 ની અમદાવાદ માં કિંમત 

Global Pricing:

    • 6GB + 128GB variant: $129 (approximately Rs. 10,700)
    • 8GB + 256GB variant: $149 (approximately Rs. 12,400)

Color Options:

    • Black, Blue, અને  Purple shades માં ઉપલબ્ધ છે.

Leave a Comment