ધમાકેદાર ફીચર્સ સાથે લોન્ચ થઈ રહ્યું છે iphone એસી 4, મધ્યમવર્ગ પણ ખરીદી શકે એટલો સસ્તો છે જાણો એપલ મોબાઇલ ની કિંમત

Upcoming iphone SE 4: જો તમે નવો અને સસ્તો iPhone ખરીદવા માંગતા હોય, તો Apple ટૂંક સમયમાં તમારા માટે નવો ફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. Apple ટૂંક સમયમાં તેના ચાહકો માટે બજારમાં એન્ડ્રોઇડ કરતા પણ સસ્તો આઈફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે.

iPhone એસઇ 4 ને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી ન્યુઝ  સામે આવી રહ્યા છે. iPhone SE 4ના લેટેસ્ટ ફીચર્સ સામે આવ્યા છે. 

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

iphone SE 4

આઈફોન એસઇ 4 લોન્ચ થશે 2024 માં 

Apple ના ચાહકો લાંબા સમયથી આઈફોન એસઇ 4 ની રાહ જોઈ રહ્યા છે. iphone SE 4 ન્યુઝ પર વિશ્વાસ કરવામાં આવે તો, આ ન્યુ iphone SE 4 ખૂબ સસ્તું છે.

iPhone SE 4 એ ગયા વર્ષે લોન્ચ કરાયેલ iPhone SE 3નું અપગ્રેડેડ વર્ઝન હશે. iphone SE 4 2024ની શરૂઆત  લોન્ચ થઇ  શકે છે. આઈફોન એસઇ 4 ન્યુઝ પર વિશ્વાસ કરવામાં આવે તો, ચાહકોને Apple iPhone SE 4 માં iPhone 14 જેવી જ સુવિધાઓ મળશે એ પણ સસ્તા માં.

આ પણ વાંચો 

iPhone SE 4 5G માં ધમાકેદાર સુવિધા અને કેમેરા સાથે થશે લોન્ચ 

આઈફોન એસઇ 4 ન્યુઝ મુજબ નીચે આપેલ ફ્યુચર નો લાભ મળશે.

  • Apple લવર્સને iPhone SE 4 માં A16 Bionic ચિપસેટ આપવામાં આવી શકે છે.
  • બેટરી વિષે નવું અપડેટ બહાર આવ્યું છે. લીક થયેલા રિપોર્ટ અનુસાર, ગ્રાહકોને iPhone SE 4માં iPhone 14 કરતાં મોટી બેટરી મળશે. iPhone 14માં યુઝર્સને 3279mAh બેટરી મળે છે.
  • એપલ આઈફોન ન્યુઝ અનુસાર, iPhone SE 4 માં  iPhone 14 કરતા લગભગ 50 ટકા મોટી બેટરી મળશે.

USB Type C – ટોપ ક્લાસ ફીચર્સ

iPhone 14ની જેમ કંપની iPhone SE 4માં પણ બોક્સી ડિઝાઇન, પાતળા બેઝલ્સ, ફેસ આઈડી, ડ્યુઅલ રિયર કેમેરા આપી શકે છે. એવું માનવામાં આવે છે કે આ મોડલને યુએસબી ટાઈપ સી પોર્ટ સાથે પણ લોન્ચ કરવામાં આવશે.

અત્યાર સુધી  iPhone SE 4ના લોન્ચિંગને લઈને Apple દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. આ અંગે અત્યાર સુધી જે પણ સમાચાર આવ્યા છે તે માત્ર લીક છે. લેટેસ્ટ લીક અનુસાર, કંપની તેને આવતા વર્ષે એટલે કે 2024 સુધીમાં માર્કેટમાં લોન્ચ કરી શકે છે.

ગુજરાતમાં SE 4 એપલ મોબાઇલ ની કિંમત 

ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જોવા મોટા શહેર માં હાલ આઈ ફોન એસઇ 4 ની કિંમત 49,999 રૂપિયા છે, હજી સુધી કોઈ ઓફર એ નથી.

Leave a Comment