5,000mAh બેટરી, 16 જીબી રેમ અને સ્નેપડ્રેગન 8 સાથે ભારત લોન્ચ થયો IQOO 12 5G ફોન

IQOO 12 5G લોન્ચ ન્યુઝ: iQOO નો નવો સ્માર્ટફોન iQOO 12 5G ભારતમાં 12મી ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવ્યો છે. આ મોબાઈલ ફોન 2 રંગ સાથે ખરીદી શકો છો, એક કાળો અને બીજો સફેદ છે.

iQOO 12 5G સ્માર્ટફોન 6.78 ઇંચની કવર્ડ ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યો છે, અને ફોન 144Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. તમને જણાવી દઈએ કે, આ ફોન માં Qualcomm પ્રોસેસર અને લેટેસ્ટ ચિપસેટ છે. આ આર્ટિકલમાં iQOO 12 5G ની કિંમત, સ્પેસિફિકેશન વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

Infinix સ્માર્ટ 8 HD આઈફોન જેવો જ ફીચર્સ વાળો ફોન ભારતમાં થયો લોન્ચ, માત્ર 6299 કિંમત

IQOO 12 5G મુખ્ય વિગત 

iQOO 12 5G launch in India

IQOO 12 5G ફોન Qualcomm નો લેટેસ્ટ Snapdragon 8 Gen 3 chip પાવર સાથે આવશે, 50 મેગાપિક્સલ્સ મુખ્ય કેમેરો અને 64 મેગાપિક્સેલ્સ રિયર કેમેરો સાથે આવશે. 5000mAH બેટરી 120W FlashCharge પણ આવશે.

ધમાકેદાર ફીચર્સ સાથે લોન્ચ થઇ રહ્યું છે iphone એસી 4, મધ્યમવર્ગ પણ ખરીદી શકે એટલો સસ્તો છે Upcoming iphone SE 4

FeatureSpecification
Display6.78-inch
ProcessorSnapdragon 8 Gen 3
Front Camera16-megapixel
Rear Camera50-megapixel + 64-megapixel + 50-megapixel
RAM12GB, 16GB
Storage256GB, 512GB
Battery Capacity5000mAh
OSAndroid 14
Resolution1200×2800 pixels

 

iQOO 12 5G કિંમત (ગુજરાતમાં iQOO 12 5G કિંમત)

iqoo 12 price in india
Source: gadgets360.com

ભારતમાં iQOO 12 5Gની કિંમત 52,999 રૂપિયા છે. iQOO 12 5G થાઈલેન્ડ, મલેશિયા અને ઇન્ડોનેશિયામાં 16GB રેમ અને 512GB વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે, જ્યાં આ મોડલની કિંમત 57,999 રૂપિયા છે. આ સ્માર્ટફોનનું વેચાણ 13 ડિસેમ્બરથી શરૂ થશે. તમે એમેઝોનની વેબસાઈટ અથવા એપ પરથી ખરીદી શકો છો.

ઉપલબ્ધ કલરRAM + Storage Variantsકિંમત (INR)
Legend (White)12GB + 256GB52,999
Alpha (Black)16GB + 512GB57,999

 

iQOO 12 5G પર જબરદસ્ત ઓફર ઉપલબ્ધ છે

iQOO 12 5G ફોન માટે HDFC બેંક અને ICICI બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ઉપર રૂ. 3,000નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર છે. બ્રાન્ડ નિયમિત અને હાલના Vivo/iQOO વપરાશકર્તાઓ માટે રૂ. 3,000 અને રૂ. 5,000નું એક્સચેન્જ બોનસ પણ ઓફર કરી રહી છે.

Leave a Comment