આઇફોન 14 પ્લસ ખરીદો માત્ર આટલા રૂપિયા માં, ફ્લિપકાર્ટ આપી રહી છે 50% ડિસ્કાઉટ

જો તમે iPhone ખરીદવાનું વિચાર કરી રહ્યાં હોવ, તો તમારે Flipkart ની ડીલ ચેક કરવી જોઈએ, હવે Flipkart બિગ યર એન્ડ સેલ લાઇવ થઈ ગયું છે. ફ્લિપકાર્ટ ઘણા Android મોબાઈલ તેમજ iPhones પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જો કે, જે ખાસ કરીને ટ્રેન્ડિંગ માં iPhone 14 Plus ની ડીલ છે.

આ ડીલ એવા લોકો માટે છે જેમને  આઈફોન પ્રો નો શોખ છે પણ લાખ રૂપિયા ખર્ચવા માંગતા નહિ. ફ્લિપકાર્ટ ની બિગ યર ઓફર માં આઈફોન 14 પ્લસ ખરીદી શકે છે એ પણ ભારે ડિસ્કાઉન્ટ સાથે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

iPhone 14 Plus પર ઓફર 

iPhone 14 Plus 128GB વેરિઅન્ટ સાથે ફ્લિપકાર્ટ પર રૂ. 66,900માં લિસ્ટેડ છે. આ મૂળ કિંમત કરતાં લગભગ 13,000 ઓછી છે. જો કે, જો તમારી પાસે જૂનો iPhone 13 છે, તો તમે તમારા ફોનની એક્સચેન્જ વેલ્યુ 34,500 રૂપિયા સુધી મેળવી શકો છો,ત્યારે તમારા નવા ફોનની કિંમત ઘટીને 32,400 રૂપિયા સુધી થઇ જશે.

iPhone 14 Plus
Credit: apple.com

iPhone 14 Plus: વિશિષ્ટતાઓ 

iPhone 14 Plus એ iPhone 14 જેવો જ છે, પરંતુ તેમાં એક મોટો ફરક ડિસ્પ્લે ની સાઈઝ નું છે, iPhone 14 Plus 6.7-ઇંચ લિક્વિડ રેટિના ડિસ્પ્લે સાથે આવે છે. તે આઇફોન 14 પ્રો મેક્સ જેટલું જ કદ ધરાવે છે, જો તમે મોટી સ્ક્રીન વાળો iPhone શોધી રહ્યાં છો પરંતુ વધુ પૈસા ખર્ચવા માંગતા નથી, તો iPhone 14 Plus તમારા માટે યોગ્ય પસંદગી બની શકે છે.

આઇફોન 14 પ્લસ વિગત 

  • Display: 6.68-inch (1284×2778)
  • Processor: Apple A15 Bionic
  • Front Camera: 12MP
  • Rear Camera: 12MP + 12MP
  • Storage: 128GB, 256GB, 512GB
  • OSiOS:  16

iPhone 14 Plus ની સ્પીડ 

iPhone 14 Plus એ  A15 Bionic ચિપના આવા વર્જન સાથે આવે છે. જેનો ઉપયોગ બધા જ  iPhone 13 માં પણ થાય છે. આનાથી તમારો ફોન ઝડપી અને સ્મૂથ ચાલશે.

iPhone 14 Plus નો કેમેરો 

Rear camera 12-megapixel (f/1.5) + 12-megapixel (f/2.4)
Rear flash LED
Front camera 12-megapixel (f/1.9)
No. of Front Cameras 1

Leave a Comment