ઓપો a2 pro 5g હવે 5000mAH બેટરી ચાર્જ થશે માત્ર 20 મિનિટમાં

Oppo a2 pro 5g: ગુજરાતની ફોન બજાર માં આવી ગયો છે નવો ફોન, 64 મેગાપિક્સલ કેમેરા, 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ સાથે. ઓપ્પો a2 પ્રો ફોન Octa-core વર્જન સાથે આવશે અને 67 વોલ્ટનું ફાસ્ટ ચાર્જિંગ આવશે જે 20 મિનિટમાં ફૂલ ચાર્જ કરશે.

ઓપો a2 પ્રો નો સેલ્ફી કેમેરો 8 મેગાપિક્સલનો છે અને પાછળનો મુખ્ય કેમેરો ડ્યુલ છે જે 64 મેગાપિક્સલ્સ સાથે આવશે.

Xiaomi 14 Ultra લૉન્ચ થતાં પહેલા બેટરી અને ફાસ્ટ ચાર્જિંગની વિગતો થઇ લીક

Oppo a2 pro 5g ની વિશિષ્ટતા 

ઓપો a2 પ્રો ની સ્પેસિફિકેશન ની વિગતો નીચે મુજબ છે.

Oppo a2 pro 5g હવે 5000mAH બેટરી ચાર્જ થશે માત્ર 20 મિનિટમાં
Oppo a2 pro 5g

મુખ્ય વિશિષ્ટતા 

રેમ 8 જીબી, 12 જીબી
પ્રોસેસર MediaTek Dimensity 7050 MT6877
પાછળનો કેમેરો 64 +2 મેગાપિક્સલ
આગળનો કેમેરો 8 MP
બેટરી 5000 mAh
ડિસ્પ્લેય 6.7 inches (17.02 cm)
સ્ટોરેજ 128, 256 જીબી
5જીહા

જનરલ માહિતી 

લોન્ચ થવાની તારીખ 22 sep, 2023
ઓપરેટીંગ સિસ્ટમ Android v14
કસ્ટમ UI MIUI

પર્ફોમન્સ

ચિપસેટMediatek Dimensity 7050 (6 nm)
સીપીયુOcta-core (2×2.6 GHz Cortex-A78 & 6×2.0 GHz Cortex-A55)
આર્કિટેક્ચર64 bit
ફેબ્રીકેશન6 nm
ગ્રાફિક્સMali-G68 MC4
રેમ8GB, 12 GB

ડિસ્પ્લેય 

ડિસ્પ્લેય ટાઈપએમોલ્ડ
સ્ક્રીન સાઈઝ6.7 inches (17.02 cm)
રેજોલ્યુંશન1080 x 2412 pixels
એસ્પેક્ટ રેસિયો20:9
પિક્સેલ ડેન્સીટી526 ppi
બેઝલ લેસ ડિસ્પ્લેYes with punch-hole display
ટચ સ્ક્રીનYes, Capacitive Touchscreen, Multi-touch
રિફ્રેશ રેટ120 Hz

ડિઝાઇન

વોટરપ્રુફહા Water resistant, IP54
રફડસ્ટ પ્રુફ
કલરVast Black, Desert Brown, Dusk Cloud Purple

કેમેરા

મુખ્ય કેમેરો – પાછળનો કેમેરો 
સેટઅપDual
મેગાપિક્સલ64 +2 મેગાપિક્સલ
ઓટોફોકસહા
ફ્લેશ લાઈટહા એલઈડી
ફોટાની સાઈઝ7000 x 9000 Pixels
મુખ્ય સેટિંગExposure compensation, ISO control
શૂટિંગ મોડContinuous Shooting
High Dynamic Range mode (HDR)
કેમેરા ફ્યુચરડિજિટલ ઝૂમ, Auto Flash, Face detection, Touch to focus
આગળનો કેમરો 
કેમેરા સેટઅપએક
મેગા પિક્સેલ્સ8 MP, Primary Camera

બેટરી

કેપેસીટી5000 mAh
ટાઈપLi-Polymer
કાઢી શકાયના
વાયરલેસ ચાર્જિંગહા
ફાસ્ટ ચાર્જહા , supar Fast 67W 54 % in 20 minutes
USB Type-CYes

સ્ટોરેજ

Internal Memory256 GB
Expandable MemoryNo

સેન્સર

ફિંગરપ્રિન્ટહા
ફિંગરપ્રિન્ટ સેન્સર ની જગ્યાOn-screen
Fingerprint Sensor TypeOptical
Other SensorsLight sensor, Proximity sensor, Accelerometer, Compass, Gyroscope

અમદાવાદમાં ઓપો a2 પ્રો 5G ની કિંમત 

64 + 2 મેગાપિક્સલ્સ , 8 જીબી રેમ એ 5000 mAH વાળા ઓપો a2 પ્રો 5G ની કિંમત  અમદાવાદમાં  20890 છે.

Leave a Comment