Infinix સ્માર્ટ 8 HD આઈફોન જેવો જ ફીચર્સ વાળો ફોન ભારતમાં થયો લોન્ચ, માત્ર 6299 કિંમત

Infinix Smart 8 HD કિંમત: ભારતમાં 8 ડિસેમ્બર ના રોજ Infinix સ્માર્ટ 8 ફોન લોન્ચ કરવામાં આવ્યો છે, જે  એન્ડ્રોઇડ ફોન વાપરવાનો બહુ શોખ છે પરંતુ બજેટ નથી તો તેમના બજેટ માં આ ફોન આવશે, હાલ ગુજરાતમાં Infinix Smart 8 HDફોનની કિંમત માત્ર 6299 રૂપિયા છે.

ઈનફિનિક્સ સ્માર્ટ 8 એચડી ફોન 5000 એમએએચ બેટરી, 3 જીબી રેમ, 13 મેગાપિક્સલ્સ કેમેરા સાથે આઈફોન જેવું જ મેજીક રિંગ ફ્યુચર છે.

આ આર્ટિકલમાં Infinix Smart 8 HD નું સ્પેસિફિકેશન અને કિંમત વિશે ચર્ચા કરવામાં આવશે. Infinix સ્માર્ટ 8 HD વિશે એવા ન્યુઝ આવી રહ્યા છે કે ઓછા બજેટ માં તમને આઈ ફોન જેવી સુવિધા આપશે.

Infinix સ્માર્ટ 8 HD ફોનની વિગત। કિંમત 

Infinix સ્માર્ટ 8 HD ફોનની વિગત। કિંમત 
Source: Flipcart

ઈન્ફિનિક્સ સ્માર્ટ 8 ફોનની વિગત 

Infinix સ્માર્ટ 8 માં મુખ્ય વિશિષ્ટતા વિશે માહિતી નીચે મુજબ આપી છે.

  • Infinix સ્માર્ટ 8 HD માં ડિસ્પ્લેય 6.60-inch (1612×720) આવે છે.
  • Infinix સ્માર્ટ 8 HD ફોન માં પ્રોસેસર ઓક્ટાકોર Unisoc T606 ની સુવિધા આપી છે.
  • Infinix સ્માર્ટ 8 HD ફોન માં આગળનો  કેમેરો 8MP નો છે, જયારે પાછળનો કેમેરો 13MP નો છે.
  • Infinix Smart 8 HD મોબાઈલ માં RAM 3GB અને Storage 64GB ની છે.
  • Infinix સ્માર્ટ 8 HD મોબાઈલ માં Battery ની Capacity 5000mAh ની છે સાથે સુપર ફાસ્ટ ચાર્જિંગ પણ આવે છે.
  • Infinix સ્માર્ટ 8 ફોન માં ઓપરેટિંગ સિસ્ટમ તરીકે Android 13 Go Edition નું સોફ્ટવેર વાપરેલ છે.
  • Infinix સ્માર્ટ 8 મોબાઈલ ફોન બ્લેક, જેડ સફેદ અને સિલ્ક બ્લેક આ ત્રણ કલર માં ઉપલબ્ધ છે.

Infinix સ્માર્ટ 8 HD ફોનની કિંમત

હાલમાં Infinix Smart 8 મોબાઈલ ની કિંમત ગુજરાત ની  લોકલ દુકાનો માં અને એમેજોન, ફ્લિપકાર્ટ જેવી ઓનલાઇન સ્ટોર માં  6,299 રૂપિયા છે.

Leave a Comment