5000 વાળો 4g મોબાઈલ ખરીદો 5 ઇંચ ડિસ્પ્લે અને 32 જીબી સ્ટોરેજ સાથે

તમે માત્ર 5000 માં એન્ડ્રોઇડ ફોન ખરીદવા માંગો છો, તો આજ અમે તમારા માટે એવો મોબાઈલ લઇ ને આવ્યા છીએ જેનો લુક એપલ જેવો છે અને 32 જીબી સ્ટોરેજ છે સાથે 3000 mAH બેટરી પણ આવે છે.

Mobilenewsgujarat દ્વારા આ આર્ટિકલમાં 5000 ના બજેટ વાળા ફોનની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

5000રૂપિયા iKall K510 વાળો 4g મોબાઈલ

હાલમાં ગુજરાતમાં iKall K510 ની કિંમત 4999 રૂપિયા છે અને આ ફોન એમેઝોન તેમજ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો. આ ફોનનું સંપૂર્ણ સ્પેસિફિકેશન નીચે મુજબ છે.

vivo નો ફોન 7,000 વાળો: સારા કેમેરા અને બેટરી બેકઅપ વાળા વિવો ના 7 હજાર ની અંદર આ ફોન આવે

આઇફોન 14 પ્લસ ખરીદો માત્ર આટલા રૂપિયા માં, ફ્લિપકાર્ટ આપી રહી છે 40% ડિસ્કાઉટ

iKall K510 

iKall K510 
Credit : smartprix
Price ₹4999
Internal Memory 32 GB
Display 6.26 inches (15.9 cm)
Rear Camera 13 MP + 2 MP
Front Camera 8 MP
Battery 3000 mAh
Operating System Android v6.0 (Marshmallow)
RAM 3 GB

Leave a Comment