iQOO 12 Vs OnePlus 12 આ બે ફોન વચ્ચે ની લડાઈ માં કોણ જીતશે જંગ, અહીંથી જાણો
iQOO 12 vs OnePlus 12 comparison: iQOO 12 5G અને OnePlus 12 5G આ બંને ફોન ભારતમાં એક સાથે લોન્ચ થવા જઈ રહ્યા છીએ, આ બંને ફોન 2024 માં જાન્યુઆરી મહિના માં આવી શકે છે. iQOO 12 ફોન ભારત માં પહેલીવાર Qualcomm Snapdragon 8 Gen 3 ચિપસેટ લાવી રહ્યું છે જયારે OnePlus 12 5જી પણ … Read more