Redmi 12 5G :અત્યારે નવા Redmi 12 5G પર ખૂબ જ સારી ઓફર છે. આ સ્માર્ટફોન આ વર્ષે લોન્ચ કરવામાં આવ્યો છે. Redmi 12 ફોનમાં તમને 50 મેગા પિક્સલનો કેમેરા તેમજ 5000 mAhની સારી અને ટકાઉ બેટરી આપવામાં આવી છે.
Redmi 12 5G ફોન વિષે જાણો સંપૂર્ણ વિગત નીચે આપેલ છે
Redmi 12 5G ડિસ્પ્લે
- આ ફોનમાં ફુલ એચડી પ્લસ ડિસ્પ્લેની સાઇઝ 6.79 ઇંચ છે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે અને ટચ સેમ્પલિંગ રેટ 240 હર્ટ્ઝ છે.
- ડિસ્પ્લેને સુરક્ષિત રાખવા માટે, Redmi 12 5G સ્માર્ટફોનમાં ગોરિલ્લા ગ્લાસ 3 કોલિંગને સપોર્ટ કરવામાં આવ્યો છે.
Redmi 12 5G પ્રોસેસર
- Redmiના આ નવા મોબાઈલમાં Qualcomm Snapdragon 4 Gen 2નું પાવરફુલ પ્રોસેસર છે.
- મેમરી 256 GB સુધી છે. તમે માઇક્રો SD કાર્ડ દ્વારા આ ફોનના ઇન્ટરનલ સ્ટોરેજને સરળતાથી વધારી શકો છો.
Redmi 12 5G બેટરી
- બેટરી 5,000mAhની પાવરફુલ બેટરી છે. ફોન ચાર્જ કરવા માટે, તેમાં 18 વોટ સુપર ફાસ્ટ ચાર્જર છે.
- આ ફોનમાં તમને USB Type C ચાર્જર મળશે. Redmi 12 5G એન્ડ્રોઈડ 13 પર આધારિત છે.
Redmi 12 5G કેમેરા
- આ ફોનમાં તમને બે પાછળ કેમેરાનું સેટઅપ મળશે. જે 50 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સેલમાં હશે.
- વીડિયો કોલિંગ અને સેલ્ફી ક્લિક કરવા માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
Redmi 12 5G કિંમત
- આ ફોનમાં અલગ-અલગ વેરિએન્ટ છે. જો તમે 4GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે ખરીદવા ઈચ્છો છો.
- તો કિંમત અંદાજે 11999 રૂપિયા હશે.આ સ્માર્ટફોનને પેસ્ટલ બ્લુ, મૂનસ્ટોન સિલ્વર અને જેડ બ્લેક નામના ત્રણ રંગો છે.