iQOO 12 Vs OnePlus 12 આ બે ફોન વચ્ચે ની લડાઈ માં કોણ જીતશે જંગ, અહીંથી જાણો

iQOO 12 vs OnePlus 12 comparison: iQOO 12 5G અને OnePlus 12 5G આ બંને ફોન ભારતમાં એક સાથે લોન્ચ થવા જઈ રહ્યા છીએ, આ બંને ફોન 2024 માં જાન્યુઆરી મહિના માં આવી શકે છે. iQOO 12 ફોન ભારત માં પહેલીવાર Qualcomm Snapdragon 8 Gen 3 ચિપસેટ લાવી રહ્યું છે જયારે OnePlus 12 5જી પણ આ જ પ્રોસેસર સાથે ચીન માં લોન્ચ થઇ ગયું છે અને ભારત માં હવે લોંચ થશે.

તમને કન્ફ્યુઝન હશે કે આ સમાન ફોન માંથી કયો ફોન ખરીદવો, તમારે કોઈ જ પ્રકાર નું ટેંશન લેવાની જરૂર નથી આજ અમે તમને આ આર્ટિકલ માં  iQOO 12 5G અને OnePlus 12 5G બંને ફોન ના ફીચર્સ અને કિંમતની સરખામણી કરી ને બધી જ માહિતી આપીશું , આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.

iqoo 12 vs oneplus 12 comparison
iqoo 12 vs oneplus 12 comparison

iQOO 12 Vs OnePlus 12 ની સરખામણી

અહીં બંને ફોનની કિંમત, સ્પેસિફિકેશન અને કલર ની સરખામણી કરીશું જેથી તમારે સરળતાથી ફોન ખરીદી શકો. 

iQOO 12 Vs OnePlus 12 કિંમત અને રંગ

iQOO 12

iQOO 12 ના 12GB RAM + 256GB વેરિઅન્ટની કિંમત 52,999 રૂપિયા છે અને 16GB RAM + 256GB વેરિઅન્ટની કિંમત 57,999 રૂપિયા છે. કંપનીએ ફોનને બ્લેક એન્ડ વ્હાઇટ કલર ઓપ્શનમાં રજૂ કર્યો છે.

  • 12GB RAM + 256GB variant: Rs 52,999
  • 16GB RAM + 256GB Variant: Rs 57,999
  • Color Options: Black અને  White

OnePlus 12

ચીનમાં, OnePlus 12ના 12GB + 256GB સ્ટોરેજની કિંમત CNY 4,299 (અંદાજે રૂ. 50,600), 16GB + 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત CNY 4,799 (અંદાજે રૂ. 56,500) , 16GB + 1TB સ્ટોરેજ વેરિયન્ટ ની કિંમત CNY 5,299 (અંદાજે રૂ. 62,400) અને 24GB + 1TB સ્ટોરેજની કિંમત CNY 5,799 (અંદાજે રૂ. 68,200) રાખવામાં આવી છે. આ સિવાય તમામ વેરિઅન્ટની ભારતીય કિંમતો ભારતમાં લોન્ચ થયા બાદ જાહેર કરવામાં આવશે.

  • 12GB + 256GB: CNY 4,299 (Approximately Rs 50,600)
  • 16GB + 512GB: CNY 4,799 (Approximately Rs 56,500)
  • 16GB + 1TB: CNY 5,299 (Approximately Rs 62,400)
  • 24GB + 1TB: CNY 5,799 (Approximately Rs 68,200)

iQOO 12 Vs OnePlus 12 નું સ્પેસીફીકેશન

સ્પેસીફીકેશન            iQOO 12            વનપ્લસ 12
ડિસ્પ્લેય6.78-ઇંચ 1.5K LTPO OLED 144Hz ડિસ્પ્લે, 3000 nits પીક બ્રાઇટનેસ6.82-ઇંચ QHD+ 2K OLED LTPO 120Hz ડિસ્પ્લે, 4,500 nits પીક બ્રાઇટનેસ
પ્રોસેસરક્યુઅલકોમ સ્નેપડ્રેગન 8 Gen 3ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 8 Gen 3
મુખ્ય કેમેરા50MP 1/1.3-ઇંચ પ્રાથમિક કેમેરા + 50MP અલ્ટ્રા-વાઇડ લેન્સ + 3x ઝૂમ અને 100x ડિજિટલ ઝૂમ સાથે 64MP ટેલિફોટો લેન્સ50MP + 48MP + 32MP
ફ્રન્ટ કેમેરા16MP સેલ્ફી કેમેરા16MP સેલ્ફી કેમેરા
બેટરી5,000mAh બેટરી5,000mAh બેટરી
ચાર્જિંગ120 વોટ100W ફાસ્ટ ચાર્જિંગ

 

iQOO 12 vs OnePlus 12: ડિસ્પ્લે

iQOO 12 Display:

iQOO 12 મોબાઈલમાં 1260×2800 પિક્સલ રિઝોલ્યુશન સાથે 6.78-ઇંચ LTPO AMOLE ફ્લેટ ડિસ્પ્લે છે.

  • 6.78-inch LTPO AMOLE flat display
  • 1260 × 2800 pixels resolution
  • 1.5K resolution
  • 144Hz refresh rate
  • 3000nits peak brightness
  • 2160Hz PWM dimming support
  • Optical in-screen fingerprint sensor
  • 452PPI pixel density

OnePlus 12 Display:

OnePlus 12 મોબાઈલમાં 6.82-ઇંચની QHD+ 2K OLED LTPO ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ અને 4,500 nits સુધીની પીક બ્રાઇટનેસ છે

  • 6.82-inch QHD+ 2K OLED LTPO display
  • 120Hz refresh rate
  • 4,500 nits peak સુધી ની  brightness (અત્યાર સુધી ના ફોન માં સુધી વધુ )

iQOO 12 vs OnePlus 12: પર્ફોર્મન્સ 

બંને ફોન સૌથી ઝડપી અને તાજેતરમાં લૉન્ચ કરાયેલા Qualcomm Snapdragon 8 Gen 3 ચિપસેટ દ્વારા સજ્જિત છે . તે શક્તિશાળી 3.3 ગીગાહર્ટ્ઝની ઊંચી ઘડિયાળની ઝડપે કામ કરે છે. આ પ્રોસેસર વિશે, કંપની કહેવું છે કે Snapdragon 8 Gen 3 તેના જૂના Snapdragon 8 Gen 2 કરતાં 30 ટકા ઝડપી કામ કરે છે.

આ પણ વાંચો 

iQOO 12 vs OnePlus 12: કેમેરા

iQOO 12 Camera:

  • 50-megapixel OmniVision OV50H primary sensor સાથે OIS સપોર્ટ
  • 50-megapixel Samsung JN1 અલ્ટ્રાવાઇડ કેમેરા
  • 3x optical zoom
  • 64-megapixel OV64B telephoto lens સાથે  100x digital zoom
  • 16MP સેલ્ફી માટે આગળનો કેમેરો

OnePlus 12 Camera:

  • 50MP Sony LYT-808 પ્રાયમરી કેમેરા સાથે OIS
  • ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ
  • 48MP Sony IMX581 અલ્ટ્રાવાઇડ લેન્સ
  • 3x પેરિસ્કોપ ઝૂમ સાથે 64MP OmniVision OV64B sensor
  • 32MP selfies and video call માટે આગળનો કેમેરો

iQOO 12 vs OnePlus 12: બેટરી અને ચાર્જિંગ

iQOO 12 બેટરી 

iQOO 12 ને ચાર્જ કરવા માટે, તેમાં 5,000mAh બેટરી અને 120W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ છે, હેન્ડસેટમાં ઉપલબ્ધ 120W ફાસ્ટ-ચાર્જિંગ સોલ્યુશન સાથે, ફોન ને  27 મિનિટમાં 0 થી 100 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. આ સિવાય, PC માર્ક બેટરી ટેસ્ટમાં 14 કલાક 14 મિનિટનો સ્કોર મેળવ્યો છે.

OnePlus 12 બેટરી 

OnePlus 12 માં 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ અને 100W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ કરે છે, સાથે 5,400mAh બેટરી છે. અત્યાર સુધી ના લોંચ થયેલ વનપ્લસ ફોનમાં વાયરલેસ ચાર્જિંગ સહિત OnePlusનું આ ફોન પ્રથમ ઉદાહરણ કહી શકાય.

iQOO 12ઓફિશિયલ વેબસાઈટ 
OnePlus 12ઓફિશિયલ વેબસાઈટ 

સારાંશ 

આજ અમે તમને iqoo 12 vs oneplus 12 ની comparison કરી અને બંને ફોન ના કેમેરા, સ્પેસીફીકેશન વિશે સંપૂર્ણ માહિતી આપી, મોબાઈલ ન્યુઝ ગુજરાત ટીમ ને વિશ્વાસ છે કે આ માહિતી થી તમે એ નક્કી કરી શકશો કે તમારે કયો ફોન ખરીદવો જોઈએ.

Leave a Comment