5G સ્માર્ટફોન માત્ર રૂ. 6,999માં લોન્ચ, 4GB Ram અને 256GB સ્ટોરેજ સાથેનો ધાકડ ફોન, ઝડપથી ખરીદો

Realme C65 5G: દેશની સૌથી જાણીતી અને અગ્રણી મોબાઈલ નિર્માતા કંપની realme નો 5G મોબાઈલ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે આપ સૌને જણાવી દઈએ આ મોડલ માત્ર રૂ. 6,999માં સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે પરંતુ આ મોબાઇલને ખરીદતા પહેલા આ ફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે જાણવું ખૂબ જ જરૂરી છે આ મોબાઇલ તમને સસ્તા ભાવમાં સરળતાથી મળી જાય છે આમ તો 5G ના ફોન ખૂબ જ મોંઘા આવતા હોય છે જો તમે આ મોબાઇલને ખરીદો છો તો તમને સૌથી મોટો ફાયદો થશે એટલું જ નહીં આ મોબાઇલના સ્પેસિફિકેશન અને ફ્યુચર્સ વિશે જાણીને પણ તમે હેરાન રહી જશો હાલમાં જ આ ફોન ભારતીય બજારમાં ધમાલ મચાવી રહ્યો છે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ જેમ કે એમેઝોન ફીટકાર્ડ તેમજ અન્ય ઘણા બધા ફ્લેટ ફોર્મ ઉપર આ ફોન કેજી સાથે વેચાઈ રહ્યો છે આટલો સસ્તો મોબાઇલ તમને 5G માં ખુબ જ ઓછો મળશે ચલો તમને આ ફોનના ફીચર્સ સ્પેસિફિકેશન અને મૂળ કિંમત વિશે વિસ્તારથી માહિતી આપીએ 

Realme C65 5G સ્માર્ટફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન ની માહિતી 

  1. Realme ના ફોનમાં તમને બેટરી ખૂબ જ મજબૂત મળે છે લાંબો સમય ટકે એટલી ઉચ્ચ ગુણવત્તાવાળી બેટરી મળે છે આ સિવાય કેમેરા ફ્યુચર્સ પણ ખૂબ જ શાનદાર છે જેવા તમને ખૂબ જ ઓછા 5g સ્માર્ટફોનમાં જોવા મળશે 
  2. ચલો તમને વિસ્તારથી આ ફોનના ફીચર અને સ્પેસિફિકેશનની માહિતી આપીએ સૌથી પહેલા સ્ટોરેજની વાત કરીએ તો આ ફોનમાં તમને 8 જીબી સુધીનું સ્ટોરેજ મળે છે 
  3. આ સિવાય તમે સ્ટોરેજને વધારી પણ શકો છો જ્યારે આ ફોન લોન્ચ કર્યો ડિસ્પ્લે ની વાત કરીએ તો આ ફોનમાં તમને આઇપીએસ એલઇડી ડિસ્પ્લે આપવામાં આવી છે જે 6.05 ઇંચની ટચ સ્ક્રીન ની ડિસ્પ્લે છે મજબૂત મીડિયા ટેક ડેન્સિટી 700 પ્રોસેસર આપવામાં આવી છે 

Also Read: મોટોરોલાનો આ ફોન ખરીદવા માટે થઈ પડાપડી,8000 રૂપિયા સસ્તો થતા લોકોએ મચાવી લૂંટ, જાણો ફીચર્સ અને કિંમત

Realme C65 5G ફોનની રેમ અને કેમેરા ફ્યુચર સિવાય બેટરીની માહિતી 

આ ફોનના કેમરા ફીચર્સ ની વાત કરીએ તો કેમેરા ફ્યુચર્સ કાફી ઢાસું છે આપ સૌને જણાવી દઈએ 50 મેગાપિક્સલનો કેમેરો તેમજ2 મેગાપિક્સલ  કેમેરો અને 0.3 મેગાપિક્સલ કેમેરો ટોટલ આપવામાં આવેલો છે આ ફોનની રેમની વાત કરીએ તો આમાં ટોટલ 4GB Ram અને 64GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે બીજું વેરીએન્ટ 8GB RAM  અને 128GB  એન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે જો તમે સ્ટોરેજ વધારો હોય તો તમે મેમરી કાર્ડના માધ્યમથી વધારી શકો છો,બેટરી ની વાત કરીએ તો આ ફોનમાં  5000mAhની મજબૂત બેટરી મળે છે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ માટે 18W  ચાર્જર પણ આપવામાં આવ્યું છે જે લાંબો સમય બેટરીને ટકાવી રાખે છે 

Realme C65 5G સ્માર્ટફોનની કિંમત 

આમ તો આ ફોન તમને ભારતીય બજારમાં ખૂબ જ મોંઘા ભાવમાં વેચાઈ રહ્યો છે પરંતુ જો તમે બેન્ક ઓફર ડિસ્કાઉન્ટ ઓફર સાથે એક્સચેન્જ ઓફર નો લાભ ઉઠાવી આ ફોનને ખરીદવા ઈચ્છો છો તો તમને સરળતાથી 6000ની આસપાસ મળી જશે આ ફોનને તમે ઓનલાઇન એક્સચેન્જના માધ્યમથી અથવા નજીકના realme શોરૂમ ના માધ્યમથી તમે આ ફોનને ખરીદી શકો છો હાલમાં ઘણા બધા ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે જેનો લાભ ઉઠાવીને તમે સ્માર્ટફોનને ખરીદી શકો છો 

Also Read:  માત્ર 6000ની બચત સાથે આટલો સસ્તો 5G Smartphone તમને ક્યાંય નહીં મળે, આ રીતે ખરીદો

Leave a Comment