Vivo T20 Pro 5G prices : ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર બીગ સેવિંગ ઓફર ચાલી રહ્યો છે જેના આધાર પર તમે મોંઘો દાટ મોબાઈલ સસ્તા ભાવમાં ખરીદી શકો છો વધારે પડતું ડિસ્કાઉન્ટ નો લાભ ઉઠાવવા માટે તમે ફ્લિપકાર્ટ ના ઓફર નો લાભ ઉઠાવી શકો છો જો તમે ઓછી કિંમતમાં એન્ડ્રોઇડ નો મોબાઇલ ખરીદવા માંગતા હો તો આજે અમે તમને એક એવી ઓફર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના માધ્યમથી 25 થી 30 હજારનો મોબાઈલ માત્ર 20,999 રૂપિયામાં ખરીદી શકો છો અને એ પણ ધાતુ મોબાઈલ ચલો તમને જણાવી દઈએ Vivo T20 Pro 5G મોબાઈલ તમે 20,999 માં કેવી રીતે ખરીદી શકશો અને શું ઓફર ચાલી રહ્યો છે તમામ વિગતો તમને વિગતવાર જણાવીશું
બીગ સેવિંગ ઓફર વિશેની માહિતી : Vivo T20 Pro 5G prices
Amazon શોપિંગ પ્લેટફોર્મ હોય કે પછી flipkart હોય તમે સરળતાથી ઘણી બધી ઓફરનો લાભ ઉઠાવીને સસ્તા ભાવમાં મોબાઈલ ખરીદી શકો છો હાલમાં જ vivo નો સૌથી મોંઘો મોબાઇલ તમને ₹6,000 માં મળવા જઈ રહ્યો છે આમ તો આ મોબાઇલની કિંમત 26,999 રૂપિયા છે 6,000 ની બચત સાથે માત્ર 20,99 રૂપિયામાં ખરીદી શકો છો આવો મોકો તમને બીજી વાર નહીં મળે ખૂબ જ સસ્તા ભાવમાં તમે vivo નો દમદાર મોબાઇલ ખરીદી શકો છો આટલો સસ્તો મોબાઇલ તમને કોઈપણ દુકાનમાં કે શોરૂમમાં પણ નહીં મળે જો તમે ઓનલાઇન SBI કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને 10% નું ડિસ્કાઉન્ટ પણ મળશે ચલો તમને આ મોબાઇલના ફીચર અને સ્પેસિફિકેશન વિશે વધુ માહિતી જણાવીએ
આ પણ વાંચો : મોંઘો દાટ મોબાઈલ માત્ર 7,000માં ખરીદવાની તક,ઓફર ટૂંક સમય માટે જ છે, જાણો સંપૂર્ણ માહિતી
Vivo T20 Pro 5G prices ટીચર્સ અને સ્પેસિફિકેશનની તમામ માહિતી
- તમામ મિત્રોને જણાવી દઈએ આ મોબાઇલ આમ તો દેખાવમાં ખૂબ જ જબરદસ્ત છે પરંતુ જો તમે 6,000 ની બચતની સાથે આ મોબાઇલને ખરીદતા પહેલા આ મોબાઈલના ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે પણ જાણવું ખૂબ જ જરૂરી છે
- Vivo T2 Pro 5Gમાં અદભુત ફીચર્સ આપવામાં આવેલા છે. આ મોબાઇલમાં તમને 6.78-ઇંચની ફુલ-HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે
- આ સિવાય રિઝોલ્યુશનની વાત કરીએ તો સ્ક્રીન તમને 2400 x 1080 પિક્સલ રિઝર્વેશન્સ આપે છે ડ્યુઅલ-સિમની પણ ફેસીલીટી અદભુત આપવામાં આવી છે
- વધુમાં પ્રોસેસરની વાત કરીએ તો પ્રોસેસરમાં પણ અદભુત ફીચર આપવામાં આવે છે
- આ સ્માર્ટફોનમાં તમને 8GB LPDDR4X રેમ સાથે 4nm MediaTek Dimensity 7200 પ્રોસેસર છે. મળે છે
Vivo T2 Pro 5G કેમરા ફ્યુચર્સ અને બેટરી વિશે માહિતી
આ ફોનમાં કેમેરા ફીચર્સ ખૂબ જ શાનદાર છે કેમેરા ક્વોલિટી પણ અદભુત આપવામાં આવેલ છે આ ફોનમાં તમને ડુવલ કેમેરા સેટ અપ મળવાયેલ છે જેમાં બેક સાઈડ કેમેરો 64-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવેલો છે જ્યારે 2-મેગાપિક્સલનો બુકેટ શૂટર કેમેરો પણ આપવામાં આવેલો છે
બેટરી સિવાય પણ આ ફોનમાં તમને ઘણું બધું મળશે ફોનની બેટરી ની વાત કરીએ તો ખૂબ જ ટકાઉ બેટરી મળે છે 4,600mAhની બેટરી આપવામાં આવી છે જે 66W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે આ ફોન માત્ર 22 મિનિટમાં 0 થી 50% સુધી ફાસ્ટ ચાર્જિંગ થઈ જાય છે સંપૂર્ણ સુરક્ષા માટે પણ આ ફોન ખૂબ જ આપવો છે જેમાં ફિંગર પ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે
આ પણ વાંચો : vivo નો ફોન 7,000 વાળો: સારા કેમેરા અને બેટરી બેકઅપ વાળા વિવો ના 7 હજાર ની અંદર આ ફોન આવે