તમારા ફોનમાં રહેલ આ બે એપ્સ છે ખતરનાક, અત્યારે જ કરો ડીલીટ, જાણો સંપૂર્ણ માહિતી..

Play store : આજકાલ ફોનમાં લોકો વધારે પડતા સોફ્ટવેર ડાઉનલોડ કરતા હોય છે પરંતુ ઘણા બધા સોફ્ટવેર play store માં સુરક્ષિત માનવામાં આવતા હોય છે જેનો ઉપયોગ લગભગ લાખોની સંખ્યામાં લોકો કરતા હોય છે ઘણા બધા એપ્લિકેશન કામકાજ પ્રમાણે અને મોબાઈલમાં વધુ ફેસિલિટીઝ પ્રોવાઇડ કરવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવતા હોય છે 

પરંતુ હાલમાં જે એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે બે એપ્લિકેશન્સ ખૂબ જ ખતરનાક છે જેમને અત્યાર સુધીમાં લગભગ ચાર અરબ થી પણ વધારે લોકોએ ડાઉનલોડ કરી ચૂક્યા છે એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે જો આ સોફ્ટવેરને તમે play store માંથી અપડેટ નહીં કરો તો તમારી પ્રાઇવેન્સી અને ડેટાને લઈને ખૂબ જ ખતરનાક હોઈ શકે છે 

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

વધુમાં જણાવી દઈએ તો આ લોકપ્રિય android એપ્લિકેશન છે જેને લઈને હાલમાં ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે ચલો તમને આ બે એપ્લિકેશન વિશે જણાવીએ જે હાલમાં રિસર્ચમાં સામે આવ્યું છે કે આ એપ્લિકેશન્સ ક્યાંક-ને-ક્યાંક જો અપડેટ નહીં કરો તો તમારા ફોન માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે

આ 2 લોકપ્રિય એપ્સ ખૂબ જ ખતરનાક

મળતી માહિતી અનુસાર અને મીડિયા રિપોર્ટનું માન્ય તો હાલમાં જ બે ખતરનાક એપ્લિકેશન્સ સામે આવ્યા છે મળતી માહિતી અનુસાર માઈક્રોસોફ્ટ એન્ટેલિજન્ટ ટીમે google play store પરથી અનેક સોફ્ટવેરો શોધી કાઢ્યા હતા. જેમાં બે સોફ્ટવેરો ખૂબ જ ખતરનાક સામે આવ્યા છે એન્ડ્રોઇડ યુઝર્સને આ અંગે ચેતવણી પણ આપી છે અને આ સોફ્ટવેરના જોખમોને ઓછું કરવા માટે ડાઉનલોડ કર્યા બાદ તાત્કાલિક અપડેટ કરવા ખૂબ જ જરૂરી છે જો તમે આ સોફ્ટવેરને અપડેટ નથી કરતા તો શું સમસ્યા ઊભી થઈ શકે છે તેમના વિશે નીચે માહિતી આપી છે

Play store ના બે ખતરનાક એપ્લિકેશનથી જોખમ

વધુમાં જણાવી દઈએ તો હાલમાં સામે આવેલા રિપોર્ટ મુજબ એક જાયન્ટે આ સુરક્ષા ખામીને લઈને નામ આપવામાં આવ્યું છે આ ખતરનાક એપ્લિકેશન ઓજસના ફોનમાં સેટિંગ સાથે છેડા કરી શકે છે અને ટાર્ગેટ બનાવી શકે છે પછી ઓજસના ઓર્થોટીકેશન એકાઉન્ટ નો એક્સેસ લઈને તેનો સેન્સિટીવ ડેટા ચોરી પણ કરી શકે છે આ ચોરાયેલી માહિતીનો ઉપયોગ ઉપયોગ કરતા અને એકાઉન્ટમાં અને સેવાઓ અથવા ડેટાને એક્સેસ કરવા માટે થઈ શકે છે ચલો તમને આ બે ખતરનાક સોફ્ટવેર વિશે જણાવીએ જેને તાત્કાલિક તમારા play store માંથી અથવા મોબાઈલ માંથી ડીલીટ કરવો જોઈએ અથવા તેમને અપડેટ કરવો જોઈએ

Also Read >> 5G સ્માર્ટફોન માત્ર રૂ. 6,999માં લોન્ચ, 4GB Ram અને 256GB સ્ટોરેજ સાથેનો ધાકડ ફોન, ઝડપથી ખરીદો

એન્ડ્રોઇડ ફોનના આ બે એપ્લિકેશન્સ અત્યારે જ કરોડ ડીલીટ અથવા કરો અપડેટ

તમારા ફોનમાં રહેલા બે એપ્સની જે ફોન માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે તે એપ્લિકેશનનું નામ Xiaomi’s File Manager અને WPS Office  છે માઈક્રોસોફ્ટ દ્વારા તમામ એન્ડ્રો યુઝર્સને આ એપ તેમના ફોનમાં ઇન્સ્ટોલ કરેલી હોય તો તરત જ અપડેટ કરવા સૂચના આપવામાં આવી છે જો તમે અપડેટ નહીં કરો તો આ બંને એપ્લિકેશન્સ તમારા ડેટા અને અન્ય એક્સેસ માટે ઘાતક સાબિત થઈ શકે છે 

આપ સૌને મહત્વની વાત જણાવી દઈએ કે આ બધી બાબતો સામે આવ્યા બાદ આ બંને એપ્લિકેશન્સ કંપનીઓએ પોતાના સોફ્ટવેરમાં અપડેટ કર્યું છે અને જે પણ ખામીઓ હતી તેમને સુધારી લેવામાં આવી છે જેથી માઈક્રોસોફ્ટ દ્વારા તમામ યુઝર્સને જે પણ એન્ડ્રોઇડ ફોન ઉપયોગ કરે છે જેના ફોનમાં આ સોફ્ટવેર છે તેમને આ બંને એપ્લિકેશન હોય તો તેમને તાત્કાલિક અપડેટ કરવા સૂચના આપવામાં આવી છે

Also Read >> મોટોરોલાનો આ ફોન ખરીદવા માટે થઈ પડાપડી,8000 રૂપિયા સસ્તો થતા લોકોએ મચાવી લૂંટ, જાણો ફીચર્સ અને કિંમત

Leave a Comment