Motorola Edge 40 Neo: આજના સમયમાં એક સારો એન્ડ્રોઇડ મોબાઈલ ખરીદો ખૂબ જ મુશ્કેલ હોય છે પરંતુ ભારતીય બજારમાં તમને ઘણા બધા સસ્તા મોબાઈલથી લઈને મોંઘા દાટ મોબાઈલ ઉપલબ્ધ થઈ જશે પરંતુ મોટોરોલા કંપનીનો હાલમાં જ રિલીઝ થયેલો Motorola Edge 40 Neo ફોન ખૂબ જ ચર્ચામાં છે જે તમને ઓછા ભાવમાં સરળતાથી મળી જશે ભારતીય બજારમાં ફોનની કિંમત 28,000ની આસપાસ છે પરંતુ આ તમને 8,000 થી પણ ઓછા ભાવમાં ઉપલબ્ધ થઈ જશે હવે
Motorola Edge 40 Neo ફોન જો તમે ખરીદવા ઈચ્છતા હો તો ફોન ખરીદવા માટે ઓફર વિશે જાણવું ખૂબ જ જરૂરી છે આજના આર્ટીકલમાં મેં તમને આ ફોનના વિશેષ ઓફર વિશે વિગતવાર માહિતી આપીશું આ ફોન હાલ flipkart પર બીક સેવિંગ ડેઝ ઓફરના માધ્યમથી સરળતાથી ખરીદી શકો છો પરંતુ આ ફોનને ખરીદતા પહેલા આ ફોનના ફીચર સ્પેસિફિકેશન અને અન્ય વિશેષતા વિશે જાણવું ખૂબ જ જરૂરી છે જો તમને અન્ય એન્ડ્રોઇડ મોબાઇલમાં ભાગ્યે જ જોવા મળશે ચલો તમને વિસ્તારથી વિગતવાર માહિતી આપીએ
Motorola Edge 40 Neo સ્માર્ટફોનના ફીચર્સ અને વિશેષતાની માહિતી
- આ ફોન ખરીદતા પહેલા Motorola Edge 40 Neo ફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશનની માહિતી આપ સૌને જણાવી દઈએ મોટોરોલા નો મોબાઇલ ખૂબ જ દમદાર આવે છે
- તેમનું લુક પણ ખૂબ જ ઢાસું લુક માનવામાં આવે છે આ ફોનને ખરીદતા પહેલા ફોનના કેમેરાથી લઈને બેટરી ફીચર્સ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે
- ફીચર્સ વિશે વાત કરીએ તો સૌથી પહેલા મોટોરોલા ફોનમાં ફુલ ફુલ HD+ રિઝોલ્યુશન સાથે 6.55-ઇંચ 10-બીટ પોલેડ ડિસ્પ્લે છે અને આ ફોન 144Hz સ્ક્રીન રિફ્રેશ રેટ આપવામાં આવી છે
- આ ફોનના પ્રોસેસર અને ઇન્ટરનલ મેમરીઝની વાત કરીએ તો સૌથી પહેલા મોટોરોલો ફોનમાં ઓક્ટાકોર મીડિયા ટેક ડાયનામેન્શન 7030 SoC પ્રોસેસર આપવામાં આવી છે
- આ સિવાય સિક્સ એમએમ ફેબ્રિકેશન પ્રક્રિયા પર બનેલો અદભુત મોબાઈલ છે આ મોબાઇલમાં અન્ય ઢાસું ફીચર્સ પણ આપેલા છે
Also Read: માત્ર 6000ની બચત સાથે આટલો સસ્તો 5G Smartphone તમને ક્યાંય નહીં મળે, આ રીતે ખરીદો
Motorola Edge 40 Neo સ્માર્ટફોનમાં મળશે અદભુત કેમેરા ક્વોલિટી
- બીજા એન્ડ્રોઇડ ફોનની સરખામણી આ ફોનમાં તમને અદભુત કેમેરા ક્વોલિટી મળશે કેમેરા ક્વોલિટી ની વાત કરીએ તો Motorola Edge 40 Neoમાંમાં ડબલ રીઅર કેમેરા મળે છે
- અને તે OIS સાથે 50 50-મેગાપિક્સલ સેન્સર આપે છે અને 13-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈટ એંગલ સ્નેપર કેમેરો આપવામાં આવ્યો છે
- જે માઇક્રો અને ટેપ ફોટોગ્રાફીને પણ અદભુત સપોર્ટ કરે છે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે પણ 32-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપ્યો છે જેમની ક્વોલિટી જોઈને તમે દંગ રહી જશો
- વધુમાં તમને જણાવી દઈએ તો આ ફોન કેમેરા માટે ખૂબ જ બેસ્ટ છે આ ફોનમાં કેમેરા ક્વોલિટી જે રીતની આપવામાં આવી છે તેને જોઈને તમે આ ફોનને તાત્કાલિક ખરીદવા માટે આતુરતા પૂર્ણ કરશો
Motorola Edge 40 Neo ફોનને માત્ર 8000 સસ્તા ભાવમાં ખરીદો
આમ તો આ ફોનની મૂળ કિંમત રૂ. 27,999 રૂપિયા છે પરંતુ જો તમે flipkart માં બીક સેવિંગ ડેસ ઓફર થી ખરીદો છો તો તમને આ ફોન માત્ર રૂ.19,999 માં ઉપલબ્ધ થઈ જશે એટલે કે 8000 સસ્તા ભાવે તમે સરળતાથી ખરીદી શકો છો આ મોબાઇલ પર હાલમાં ફ્લિપકાર્ટ પર સ્કીમ ચાલી રહી છે આ ઓફર નો લાભ ઉઠાવીને તમે માત્ર 27,000નો મોંઘો દાટ મોબાઈલ હવે રૂ.19,999 રૂપિયામાં ખરીદી શકો છો ઓફર વિશે વધુ માહિતી મેળવવા માટે તમે ફ્લિપકાર્ટની મુલાકાત લઈ શકો છો
Also Read: મોંઘો દાટ મોબાઈલ માત્ર 7,000માં ખરીદવાની તક,ઓફર ટૂંક સમય માટે જ છે, જાણો સંપૂર્ણ માહિતી