Revolt RV400 BRZ: હાલમાં ઈલેક્ટ્રીક ટુવિલર રિવોલ્ટ મોટર્સે RV400 અને RV400 BRZ ખૂબ જ ચર્ચામાં છે આપ સૌને જણાવી દઈએ આ મોડલની કિંમતમાં સૌથી મોટો ઘટાડો આવ્યો છે આમ તો આ RV400 BRZ એક્સ-શોરૂમ કિંમત 1.38 લાખ રૂપિયા છે પરંતુ હાલમાં જ આ મોટરસાયકલની કિંમતમાં સૌથી મોટો ઘટાડો થયો હતો લગભગ 10,000 થી પણ વધારે ભાવ વધારવામાં આવ્યો હતો. હવે અચાનક 5000 રૂપિયા જેટલો ભાવ ઘટાડવામાં આવ્યો છે પરંતુ આ બાઈકની કિંમત સિવાય આ બાઈકના સ્પેસિફિકેશન્સ ફીચર વિશે પણ જાણવું ખૂબ જ જરૂરી છે આજના આર્ટીકલમાં મેં તમને આ અદભુત બાઇક વિશે વિગતવાર માહિતી આપીશું આ બાઈકના સ્પેસિફિકેશન્સ ફીચર વિશે પણ જાણવું ખૂબ જ જરૂરી છે આજના આર્ટીકલમાં મેં તમને આ અદભુત બાઇક વિશે વિગતવાર માહિતી આપીશું
રિવોલ્ટ મોટર્સે ઈ-બાઈકની કિંમતમાં ઘટાડો
- ભારતીય બજારમાં તમને ઘણા બધા ઇ-બાઇક્સ સરળતાથી ઉપલબ્ધ થઈ જશે પરંતુ હાલમાં જ ઘણા બધા એવા મોડલ છે જેમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે
- આમ તો Revolt RV400 BRZ હવે 1.43 લાખમાં સરળતાથી ઉપલબ્ધ થઈ જશે જ્યારે RV400ની કિંમત 1.50 લાખ એક્સ-શોરૂમ છે
- કંપની હાલમાં જ ઓફરની ઘોષણા કરી છે જેને લઈને બંને મોડલ પર 10,000 રૂપિયા સુધીનું ફ્લેટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે
- આ સાથે જ આ RV400 BRZ બાઈકની કિંમત 1.33 લાખ અને RV400 કિંમત 1.40 લાખ થઈ ગઈ છે હવે તમારી પાસે આ બાઈકને સસ્તા ભાવમાં ખરીદવાનો સારો એવો મોકો છે
- જો તમે ઈલેક્ટ્રીક બાઈક ખરીદવા ઈચ્છતા હો અને ઓછા ભાવમાં ખરીદવા માંગતા હો તો આ તમારા માટે બેસ્ટ વિકલ્પ છે
જો તમે બાઈકને એક્સચેન્જ સાથે ખરીદવા ઇચ્છતાઓ તો એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ગ્રાહકોને તેમની જૂની બાઈક એક્સચેન્જ કરવા પર 5000 રૂપિયા સુધીની છૂટ મેળવી શકો છો એટલે તમે જૂનું કોઈ પણ બાઈક હોય તેના પર તમે આ મોટરસાયકલ ખરીદવા ઈચ્છતા હો તો તેના પર તમને 5000 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવશે
Also Read: Tata-Hyundaiને ટક્કર આપશે Maruti Swift,ઈલેક્ટ્રિક અને CNGનો ખેલ ખતમ,આટલી હશે કિંમત
Revolt RV400 BRZ બાઈકના ફીચર્સ અને સ્પેસિફિકેશન
- બંને બાઈક આમ તો દેખાવમાં ખૂબ જ આકર્ષક છે બેટરી પણ ખૂબ જ જોરદાર છે ફીચર્સ ની વાત કરીએ તો ડિઝાઇન ખૂબ જ અદભુત છે મિકેનિકલ સમાન અને ડિઝાઇન ગ્રાહકને ખૂબ જ આકર્ષિત કરે છે
- આ મોટરસાયકલ 3.24 kWh બેટરીથી સજ્જ છે. વધુમાં જણાવીએ તો નોર્મલ મોજમાં 100 km અને સ્પોર્ટ મોલમાં 80 km સુધીની રેન્જ આપે તેટલી સ્પીડ પણ છે
- બેટરી 100 ટકાથી સંપૂર્ણ ચાર્જ થવા પર 4.5 કલાક લાગે છે આ સિવાય અન્ય સ્પેસિફિકેશન ફ્યુચર્સ ની વાત કરીએ તો સાઈડ સ્ટેન્ડ કટ ઓફ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ જેવી ઘણી બધી સુવિધાઓ તમને આ બાઈકમાં મળશે આ સિવાય રિઝનેટિવ બ્રેકિંગ કોમ્પી બ્રેકિંગ જેવા ફ્યુચર્સ પણ આપવામાં આવેલા છે
હાલમાં જ આ બાઈક માર્કેટમાં ખૂબ જ ચર્ચામાં છે સસ્તુ થતા જે લોકો ઈલેક્ટ્રીક બાઈક ખરીદવા રસ ધરાવે છે તેઓ સરળતાથી પોતાના ભાવમાં ખરીદી શકે છે શરૂઆતમાં જ્યારે લોન્ચ થયું ત્યારે આ બાઈકની કિંમત ખૂબ જ વધારે હતી પરંતુ હાલમાં આ બાઈકની કિંમત ઘટીને ખૂબ જ ઓછી થઈ ગઈ છે 10,000 જેટલું ડિસ્કાઉન્ટ કંપની દ્વારા આપવામાં આવી રહ્યું છે જેથી તમે 10,000 ના ફાયદા સાથે આ બાઈકને ઘર લાવી શકો
Also Read: બજાજની ઘાતક લુક બાઇક KTMને ઉડાવી દેશે, ગજબ ફીચર્સ સાથે પાવરફુલ એન્જિન, જાણો કિંમત