vivo નો ફોન 7,000 વાળો: સારા કેમેરા અને બેટરી બેકઅપ વાળા વિવો ના 7 હજાર ની અંદર આ ફોન આવે

તમારે ફોનની જરૂર છે અને તમારું બજેટ માત્ર 7000 રૂપિયા નું છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી , તમારા માટે vivo ના 7000 ની અંદર કિંમત વાળા ફોનની યાદી લઇ ને આવી ગયા છીએ.

Best Vivo Mobile Phones under 7,000 gujarat વિશે આ આર્ટિકલમાં વિગતવાર માહિતી આપીશું.

vivo નો ફોન 7,000 વાળો

આજે એવા 3 ફોનના ફ્યુચર, કિંમત અને સ્પેસિફિકેશન ની વાત કરવાના છીએ જેની કીમાર 7 હજારની અંદર છે.

vivo Y67

vivo Y67
Source: Google

vivo Y67 ફોન 3000mAH બેટરી સાથે માત્ર 6,999 રૂપિયામાં આવશે. અહીંથી જોવો વધુ માહિતી.

FeatureSpecifications
Operating SystemAndroid v6.0 (Marshmallow)
PriceRs. 6,999
PerformanceOcta core (1.5 GHz, Quad Core + 1 GHz, Quad core)
MediaTek MT6750
4 GB RAM
Display5.5 inches (13.97 cm)
267 PPI, IPS LCD
Camera13 MP Primary Camera
LED Flash
16 MP Front Camera
Battery3000 mAh
Non-Removable

 

vivo Y15

vivo Y15
SOurce : Flipcart

vivo Y15 મોબાઈલ ફોન 1900mAH  બેટરી સાથે આવશે અને આ ફોનની કિંમત ગુજરાતમાં 6000 રૂપિયા છે.

FeatureSpecification
Operating SystemAndroid v4.2 (Jelly Bean)
PriceRs. 6,540
PerformanceQuad Core, 1.3 GHz
MediaTek MT6582
512 MB RAM
Display4.5 inches (11.43 cm)
218 PPI, IPS LCD
Camera5 MP Primary Camera
LED Flash
2 MP Front Camera

 

vivo Y91i (Fusion Black, 32 GB)  (2 GB RAM)

y91i

vivo Y91i મોબાઈલ ફોન 4030mPH બેટરી સાથે આવે છે, અને આ ફોન ની કિંમત ગુજરાતમાં 6990 રૂપિયા છે.

FeatureSpecification
Operating SystemAndroid v8.1 (Oreo)
PerformanceOcta Core, 2 GHz MediaTek Helio P22
RAM2 GB
Display6.22 inches (15.8 cm), 270 PPI, IPS LCD
Camera13 MP Primary Camera with LED Flash
Front Camera5 MP Front Camera
Battery4030 mAh, No Quick Charging, Micro-USB Port

 

vivo Y02 (Sunset Gold, 32 GB)  (3 GB RAM)

vivo Y67
Source: Flipcart

vivo Y02 ફોનની બેટરી 5000mAH છે અને આ ફોનની કિંમત 7000 રૂપિયા છે.

CategorySpecification
Operating SystemAndroid v12
PerformanceOcta Core, 2 GHz MediaTek Helio P22
RAM3 GB
Display6.51 inches (16.54 cm) IPS LCD, 270 PPI
Camera8 MP Primary Camera with LED Flash
Front Camera5 MP
Battery5000 mAh, Non-Removable
Charging PortMicro-USB

Leave a Comment