OnePlus 12 સ્નેપડ્રેગન 8 જનરેશન, 50W વાયરલેસ સુપરફાસ્ટ ચાર્જિંગ સાથે લોન્ચ થયું ચાઈના માં , અહીંથી જાણો કિંમત અને વિશિષ્ટતા

OnePlus 12 Launch date: ચીનમાં વનપ્લસ 12 5 ડિસેમ્બર 2023 ના રોજ લોન્ચ થયું છે અને ભારતમાં જાન્યુઆરી 2024 માં આવી શકે તેવી ધારણા છે, ચીનમાં OnePlus 12ની કિંમત CNY 4,299 (અંદાજે રૂ. 50,600) થી શરૂ થાય છે. નવું ફ્લેગશિપ મોબાઈલ Snapdragon 8 Gen 3 SoC, વાયરલેસ ચાર્જિંગ અને 2K OLED ડિસ્પ્લે સાથે આવે છે.

OnePlus 12 ની કિંમત અને સ્પેસિફિકેશન મંગળવારે ચીનમાં સત્તાવાર રીતે જાહેર કરવામાંઆવ્યું છે. નવો OnePlus ફ્લેગશિપ સ્માર્ટફોન આવતા વર્ષ 2024 શરૂઆતમાં ભારત સાથે બીજા દેશ ની મોબાઈલ બજારોમાં આવવાની ધારણા છે. OnePlus 12 માટે ભારતમાં લોન્ચ થવાની તારીખ 24મી જાન્યુઆરી હોવાની ધારણા છે. OnePlus 12  Snapdragon 8 Gen 3 SoC, 5400 mAH બેટરી, વાયરલેસ ચાર્જિંગ, પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ સાથે આવે છે.

Top 4 Mobile Under ₹20000: ડિસેમ્બર 2023 માં ખરીદો 20,000₹ સુધીના આ ટોચના 4 ફોન

OnePlus 12 ની કિંમત અને માહિતી 

વેરિઅન્ટરેમસંગ્રહકિંમત (CNY)કિંમત (રૂ.)રંગ વિકલ્પોચીનમાં ઉપલબ્ધતાવિશ્વમાં લૉન્ચ થવાની તારીખ
OnePlus 12 (બેઝ મોડલ)12GB256GB4,299 પર રાખવામાં આવી છે50,600 આશરેલીલો, કાળો, સફેદ11 ડિસેમ્બર, 2023આવતા વર્ષની શરૂઆતમાં
OnePlus 12 (16GB + 512GB)16 જીબી512GB4,799 પર રાખવામાં આવી છે56,500 આશરેલીલો, કાળો, સફેદ11 ડિસેમ્બર, 2023આવતા વર્ષની શરૂઆતમાં
OnePlus 12 (16GB + 1TB)16 જીબી1TB5,299 પર રાખવામાં આવી છે62,400 આશરેલીલો, કાળો, સફેદ11 ડિસેમ્બર, 2023આવતા વર્ષની શરૂઆતમાં
OnePlus 12 (24GB + 1TB)24GB1TB5,799 પર રાખવામાં આવી છે68,200 આશરેલીલો, કાળો, સફેદ11 ડિસેમ્બર, 2023આવતા વર્ષની શરૂઆતમાં

 

મુખ્ય વિશિષ્ટતા 

રેમ 12 જીબી
પ્રોસેસર Qualcomm Snapdragon 8 G3
પાછળનો કેમેરો 50 MP + 48 MP + 64 MP
આગળનો કેમેરો 32 MP
બેટરી 5400 mAh
ડિસ્પ્લેય 6.82 inches (17.32 cm)
સ્ટોરેજ 256જીબી, 512 જીબી, 1ટીબી
5જીહા

જનરલ માહિતી 

લોન્ચ થવાની તારીખ 2024 (Unofficial)
ઓપરેટીંગ સિસ્ટમ Android v14
કસ્ટમ UI MIUI

પર્ફોમન્સ

ચિપસેટQualcomm Snapdragon 8 Gen 3
સીપીયુOcta core (3.3 GHz, Single core, Cortex X4 + 3.2 GHz, Penta Core, Cortex A720 + 2.3 GHz, Dual core, Cortex A520)
આર્કિટેક્ચર64 bit
ફેબ્રીકેશન4 nm
ગ્રાફિક્સAdreno 750
રેમ12જીબી, 16 જીબી, 24 જીબી

ડિસ્પ્લેય 

ડિસ્પ્લેય ટાઈપએમોલ્ડ
સ્ક્રીન સાઈઝ6.7 inches (16.94 cm)
રેજોલ્યુંશન1440 x 3168 pixels
એસ્પેક્ટ રેસિયો20:9
પિક્સેલ ડેન્સીટી526 ppi
બેઝલ લેસ ડિસ્પ્લેYes with punch-hole display
ટચ સ્ક્રીનYes, Capacitive Touchscreen, Multi-touch
રિફ્રેશ રેટ120 Hz

ડિઝાઇન

વોટરપ્રુફહા Water resistant, IP65
રફડસ્ટ પ્રુફ

કેમેરા

મુખ્ય કેમેરો – પાછળનો કેમેરો 
સેટઅપટ્રિપલ
રીજોલ્યુંશન50 MP f/1.6, Wide Angle, Primary Camera(23 mm focal length, 1.4″ sensor size)48 MP f/2.2, Ultra-Wide Angle Camera(14 mm focal length, 2″ sensor size)64 MP f/2.6, Telephoto Camera(70 mm focal length, 2″ sensor size)
મેગાપિક્સલ50, 48, 64 મેગાપિક્સલ
ઓટોફોકસહા
ફ્લેશ લાઈટહા એલઈડી
ફોટાની સાઈઝ8150 x 6150 Pixels
મુખ્ય સેટિંગExposure compensation, ISO control
શૂટિંગ મોડContinuous Shooting
High Dynamic Range mode (HDR)
કેમેરા ફ્યુચરડિજિટલ ઝૂમ, Auto Flash, Face detection, Touch to focus

 

આગળનો કેમરો 
કેમેરા સેટઅપએક
મેગા પિક્સેલ્સ32 MP f/2.4, Wide Angle, Primary Camera(21 mm focal length)

બેટરી

કેપેસીટી5400 mAh
ટાઈપLi-Polymer
કાઢી શકાયના
વાયરલેસ ચાર્જિંગહા
ફાસ્ટ ચાર્જહા , Fast, Super VOOC, 100W: 100 % in 26 minutes
USB Type-CYes

સ્ટોરેજ

Internal Memory256 GB
Expandable MemoryYes

સેન્સર

ફિંગરપ્રિન્ટહા
ફિંગરપ્રિન્ટ સેન્સર ની જગ્યાOn-screen
Fingerprint Sensor TypeOptical
Other SensorsLight sensor, Proximity sensor, Accelerometer, Compass, Gyroscope

 

OnePlus 12 ની ગુજરાતમાં કિંમત 

OnePlus 12 ની ગુજરામાં અંદાજિત કિંમત 50,690 હોઈ શકે છે.

OnePlus 12 ના ફોટા 

OnePlus 12
Source: 91mobiles.com
OnePlus 12
Source: 91mobiles.com

Leave a Comment