Hyundai Creta N Line ન્યૂ લોન્ચ: 5 સીટર, 1482cc એન્જિન અને 18.2 kmpl ની માઈલેજ સાથે આવશે આ કાર

Hyundai Creta N Line: Hyundai ની નવી કાર આવી ગઈ છે પેટ્રોલ એન્જિન સાથે આવશે, આ કારમાં 1482 સીસી નું પેટ્રોલ એન્જિન છે અને સાથે ઓટોમેટીક ટ્રાન્સમિશનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ કારનું નામ છે Creta N Line. જે 18 થી 18.2 કિલોમીટર પ્રતિ લીટર ની માઇલેજ આપે છે.

આ ક્રેટા પાંચ સીટર છે અને ચાર સિલિન્ડર નો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. હ્યુન્ડાઇ એન લાઈન કાર ની લંબાઈ 4330 mm, પહોળાઈ 1790 mm અને wheelbase 2610 mm નું છે.

CRETA N Line તમામ નવા R18 (D= 462 mm) એલોય વ્હીલ્સ સાથે લાલ આગળ અને પાછળના બ્રેક કેલિપર્સ અને સાઇડ સિલ પર લાલ ઇન્સર્ટ સાથે જોરદાર દેખાય છે, જે CRETA N લાઇનને રસ્તા પર એક અલગ ઓળખ આપે છે.

હવે પેટ્રોલ પુરાવું નહિ પડે, માર્કેટમાં બધાનો પત્તો કાપવા આવી રહી છે દેશની પહેલી CNG Bike! જાણો વિગત

Hyundai Creta N Line નું એન્જીન 

આ કારનું એન્જિન 1482 સીસી નું છે અને મેક્સિમમ પાવર 157.57bhp@5500rpm સુધી નું છે. આ કારનું ફ્યુલ ટાઇપ પેટ્રોલનો છે અને ફુલ ટેન્ક 50 લીટર માં થઇ જાય છે.  Creta N Lineની માઇલેજ ની વાત કરીએ તો 18.2 કિલોમીટર પ્રતિ લીટર માઇલેજ છે. Max Torque જોવા જઈએ તો 253Nm@1500-3500rpm સુધી નું છે.

Hyundai Creta N Line ની ડિઝાઇન 

Hyundai Creta N Line કાર પાંચ સીટર છે અને આ કાર માં નીચે મુજબ ની સુવિધા આપવામાં આવી છે.

  • Power Steering
  • Power Windows Front
  • Anti Lock Braking System
  • Air Conditioner
  • Driver Airbag
  • Passenger Airbag
  • Alloy Wheels
  • Multi-function Steering Wheel
  • Engine Start Stop Button

 

હ્યુન્ડાઈ કોના ઈલેક્ટ્રિક ની કિંમત  

આ કારની કિંમત Rs.16.82 – 20.45 Lakh સુધી છે.

Leave a Comment