Realme narzo 60X 5G: રિયલમી નારજો 60 એક્સ 5g માં 6 જીબી રેમ 128 gb સ્ટોરેજ સાથે આવે છે જેમાં 50 એમ પી એઆઈ પ્રાઇમરી કેમેરો છે અને 33 વોલ્ટ નું સુપરફાસ્ટ ચાર્જિંગ આવે છે.
રિયલમી નારજો 60 એક્સ 5g 2 વેરીએન્ટમાં આવે છે.
- 4 જીબી રેમ અને 128 gb સ્ટોરેજ
- 6gb રેમ અને 128 gb સ્ટોરેજ
કિંમતની વાત કરીએ તો 4 જીબી રેમ અને 128 gb સ્ટોરેજ વાળા ની કિંમત 14,999 છે અને 6 જીબી રેમ અને 128 સ્ટોરેજ વાળા ફોનની કિંમત 15,999 છે.
Realme narzo 60X 5G ફીચર્સ
આ ફોન સસ્તા બજેટમાં બહુ સારા ફીચર્સ સાથે આવે છે. આ ફોનમાં 33 વોલ્ટ નું SUPERVOOC Charge આવે છે જે આ ફોનને માત્ર ત્રીસ મિનિટમાં 50% બેટરી ચાર્જ કરે છે અને 70 મિનિટમાં 5000 એમએચ ની બેટરી ફૂલ ચાર્જ કરી દે છે.
રિયલમી નારજો 60 એક્સ 5g કેમેરા
પ્રાઇમરી કેમેરો 50 એમપી નો છે જેમાં એઆઈ ફ્યુચર્સ વાપરવામાં આવ્યું છે, આ કેમેરો દ્વારા ફોટાની બધી જ ડીટેલ ક્લિયારિટી સાથે કેચપ કરે છે.
રિયલમી નારજો 60 એક્સ 5g ડિસ્પ્લે
આ ફોનમાં ફાસ્ટ રિફ્રેશ ડિસ્પ્લે નો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં કટ બ્લર એનિમેશન સ્ક્રોલિંગ અને ગેમ માટે ડિસ્પ્લે એક્સપિરિયન્સ બહુ સારું રહેવાનું છે. મલ્ટી લેવલ યુઝ માટે આમાં રિપ્રેસ રેટ બહુ જ ઓછો છે. આ ફોનની ડિસ્પ્લે લાંબા સમય માટે ઓછી એનર્જી વાપરે છે તેથી બેટરી બેકઅપ લાંબા ટાઈમ માટે સારું રહેશે.
રિયલમી નારજો 60 એક્સ 5g પ્રોસેસર
આ ફોનમાં 5g 6nm પ્રોસેસર ચીફ સેટ નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે ફોનની કનેક્ટિવિટી બહુ સારી રહેશે તેમજ ગેમિંગ અને સ્ટ્રીમિંગ માટે બહુ જોરદાર પરફોર્મ કરશે.
રિયલમી નારજો 60 એક્સ 5g કિંમત અને ઓફર
4 જીબી રેમ 128 જીબી સ્ટોરેજ વાળા ફોનની કિંમત 14,999 છે પરંતુ અત્યારે એમેઝોન પર 23% ડિસ્કાઉન્ટ સાથે આ ફોનની કિંમત 11,499 માં ઉપલબ્ધ છે
6 જીબી રેમ અને 128 gb સ્ટોરેજ વાળા ફોનની કિંમત 15999 છે પરંતુ અત્યારે એમેઝોન પર 22% ડિસ્કાઉન્ટ સાથે આ ફોનની કિંમત 12,499 માં ઉપલબ્ધ છે.
ટૂંકમાં જોવા જઈએ તો ફોન પણ તમને 20 થી 25 ટકાનો ડિસ્કાઉન્ટ અત્યારે amazon પર મળી રહ્યું છે.
સારાંશ
આપણે આર્ટીકલમાં realme નારજો 60x 5g ફોનની વાત કરી અને આ ફોનમાં અત્યારે અવેલેબલ ડિસ્કાઉન્ટ ની વાત કરી અત્યારે એમેઝોન પર આ ફોન પર 20 થી 25% નો ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે જેનો તમે લાભ ઉઠાવી શકો છો. આ ડિસ્કાઉન્ટ સમય સમયે બદલતું રહે છે એ ધ્યાનમાં લેવું.