Xiaomiએ ભારતમાં હમણાં જ એક લૉન્ચ ઇવેન્ટ યોજી છે જ્યાં બ્રાન્ડે Redmic 13C 5G મોબાઈલ આવ્યો છે. બ્રાન્ડે Redmi મોબાઈલ Note 13 Pro+ના ચીન માં આવી ગયો . Xiaomi ના સત્તાવાર સાઈટ મુજબ, તે જાન્યુઆરીમાં ભારતમાં મોબાઈલ લોન્ચ કરવામાં આવી શકે છે.
મોબાઈલ Redmi Note 13 Pro અને Pro+ એ શાનદાર કેમેરા ફોન છે. તેઓ 200 MP મુખ્ય કેમેરા સાથે આવે છે, જે સેમસંગના ISOCELL HP3 સેન્સરનો ઉપયોગ કરે છે. તેની સાથે, 30 fps પર 4K રેકોર્ડિંગને હેન્ડલ કરી શકે છે. આ બંને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ પણ છે.
iQOO 12 Vs OnePlus 12 આ બે ફોન વચ્ચે ની લડાઈ માં કોણ જીતશે જંગ, અહીંથી જાણો
Xiaomi Redmi Note 13 Pro:વિગત
મોબાઈલ | Redmi Note 13 Pro |
કેમેરા | 200 MP |
ગ્લાસ | ગોરિલ્લા |
Xiaomi Redmi Note 13 Pro ડિસ્પ્લે
- રેડમી નોટ 13 પ્રોમાં 120Hz રિફ્રેશ રેટ
- સાથે 6.67-ઇંચ 1.5K FHD+ AMOLED ડિસ્પ્લે
- કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ છે.
આ પણ જાણો
- Oppo a2 pro 5g હવે 5000mAH બેટરી ચાર્જ થશે માત્ર 20 મિનિટમાં
- Realme C67 5G Launch ફક્ત ₹15000 માં 8GB રેમની સાથે લોન્ચ થશે આ મોબાઈલ ,જાણો માહિતી
- vivo નો ફોન 7,000 વાળો: સારા કેમેરા અને બેટરી બેકઅપ વાળા વિવો ના 7 હજાર ની અંદર આ ફોન આવે
Xiaomi Redmi Note 13 Pro રેમ અને સ્ટોરેજ
- ચાઇનામાં, સ્માર્ટફોન પાંચ વેરિયન્ટ સાથે લૉન્ચ થયો:
- 8GB + 128GB, 8GB + 256GB,
- 12GB + 256GB,
- 12GB + 512GB
- 16GB + 512GB.
Xiaomi Redmi Note 13 Pro કેમેરા
- તે OIS સાથે 200MP સેમસંગ ISOCELL HP3 પ્રાથમિક સેન્સર,
- 8MP અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ અને 2MP મેક્રો સેન્સર ધરાવે છે.
- સેલ્ફી માટે, 16MP ફ્રન્ટ કેમેરા છે.
Redmi Note 13 Pro બેટરી
- Redmi Note 13 Proમાં 67W ફાસ્ટ ચાર્જિંગ
- સાથે 5,100mAh બેટરી છે.
Redmi Note 13 Pro સોફ્ટવેર
- સોફ્ટવેર ફ્રન્ટ પર, તે એન્ડ્રોઇડ 13-આધારિત MIUI 14 આઉટ-ઓફ-ધ-બોક્સ ચલાવે છે.
Xiaomi Redmi Note 13 Pro
- Qualcomm Snapdragon 7S Gen 2 | 8 જીબીપ્રોસેસર
- 6.67 ઇંચ (16.94 સેમી)ડિસ્પ્લે
- 200 MP + 8 MP + 2 MPરીઅર કેમેરા
- 16 MPસેલ્ફી કેમેરા
- 5100 એમએએચબેટરી
Xiaomi Redmi Note 13 Pro કિંમત, લોન્ચ તારીખ
કિંમત: | રૂ. 17,390 પર રાખવામાં આવી છે |
તારીખ: | 10-જાન્યુ-2024 (અપેક્ષિત) |
વેરિઅન્ટ: | 8 જીબી રેમ / 128 જીબી સ્ટોરેજ |
5000 વાળો 4g મોબાઈલ ખરીદો 5 ઇંચ ડિસ્પ્લે અને 32 જીબી સ્ટોરેજ સાથે