Xiaomi એ તાજેતરમાં જ તેનો બજેટ ફ્રેન્ડલી લક્ઝરી સ્માર્ટફોન Xiaomi 14 Ultra માર્કેટમાં લૉન્ચ કર્યો છે, જેનો માત્ર દેખાવ જ નહીં પરંતુ તેના ફીચર્સ પણ એકદમ પ્રીમિયમ છે. હાલમાં, આ સ્માર્ટફોનનું બુકિંગ શરૂ થઈ ગયું છે, જ્યારે તેનું વેચાણ Apr 12, 2024 (Expected) થઇ શકે છે.
Xiaomi 14 Ultra ફિચર્સ
આ સ્માર્ટફોનમાં તમને 200MP કેમેરા, ખૂબ જ પ્રીમિયમ ડિસ્પ્લે, મજબૂત બેટરી અને Qualcomm Snapdragon 8 Gen 3 પ્રોસેસર જોવા મળશે. આવી સ્થિતિમાં, Xiaomiનો આ સ્માર્ટફોન ઘણા પાવરફુલ ફોન્સની સરખામણી આપી રહ્યો છે. જો કે, આ પૂરતું નથી, કારણ કે કંપની આ સ્માર્ટફોનની સાથે ગ્રાહકોને ઘણી શાનદાર ઑફર્સ પણ આપી રહી છે. તો ચાલો જાણીએ આ સ્માર્ટફોન સાથે ઉપલબ્ધ ઓફર્સ વિશે –
હવે પેટ્રોલ પુરાવું નહિ પડે, માર્કેટમાં બધાનો પત્તો કાપવા આવી રહી છે દેશની પહેલી CNG Bike! જાણો વિગત
Xiaomi 14 Ultra offer
જીઓમી 14 અલ્ટ્રા ફોનમાં અત્યારમાં હજી કોઈ ઓફર અવેલેબલ નથી કેમકે આ ફોનની લોન થવાની ડેટ હજી ફિક્સ થઈ નથી લોન થશે પછી જ ઓનલાઇન કંપની જેવી કે flipkart અને amazon પોતાની ઓફર બહાર પાડશે જ્યારે ઓફર બાર પડશે ત્યારે અમે તમને આ આર્ટીકલ દ્વારા જાણી લઈશું એટલે અમારી સાથે જોડાયા રહો.
Xiaomi 14 Ultra ની કિંમત
ભારતીય બજારમાં આ સ્માર્ટફોનની કિંમત 99,999 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમતે તમને 16GB રેમ + 512GB સ્ટોરેજ સાથે આ સ્માર્ટફોનનું વેરિઅન્ટ મળશે.