Samsung Galaxy A55 5G અને A35 5G ગુજરાતમાં લોન્ચ, જાણો કિંમત અને ઑફર પણ Samsung નો મોબાઇલ ગેલેક્સી એ 55 5g અને samsung galaxy a35 5g ફોન લોન્ચ કરવામાં આવ્યો છે તો જોઈ લો સેમસંગ ફોનમાં શું વિશેષતા છે જે સૌથી અલગ રીતે તરી આવે છે Samsung galaxy a55 5g a35 5g price
સેમસંગ નો 5G મોબાઈલ
હમણાં જ લોન્ચ કરવામાં આવેલ samsung galaxy a55g અને samsung galaxy a35g માં લોન્ચ કરવામાં આવ્યા છે જેનો કેમેરો જોઈએ અને આચાર્યચકિત થઈ જઈશું જે પચાસ એમપી નો કેમેરો છે અને જેને બેટરી ક્ષમતા 5000 એમએચ આપવામાં આવી છે
સેમસંગ મોબાઇલ a55 5g ની કિંમત અને ફીચર્સ જાણો
Samsung નો મોબાઇલ સૌથી સારો અને સસ્તો મળી રહ્યો છે samsung ફોનની ડિસ્પ્લે છે ઇંચ ની ફુલ એચડી ડિસ્પ્લે આવશે samsung મોબાઇલ ની બ્રાઇટનેસ ની વાત કરીએ તો 1000 નેટસ ની બ્રાઇટનેસ આવશે સેમસંગ ગેલેક્સી પ્રોસેસર સૌથી મજબૂત આવશે samsung મોબાઇલમાં ₹25 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે સેમસંગ મોબાઇલ ની કિંમત સેમસંગ મોબાઇલ ના ભાવ 2024