આ ફોનના ફીચર્સ વિષે જાણી હાજા ગગડી જશે,32MP સેલ્ફી કેમેરા,256GB સ્ટોરેજ સાથે લોન્ચ થયો,જાણો કિંમત

Moto G Stylus 5G (2024) Launched: Motorola નો મોબાઈલ આજના સમયમાં ખૂબ જ લોકપ્રિય સ્માર્ટફોન માનવામાં આવે છે એટલું જ નહીં તમને ઓછી કિંમતમાં પણ સરળતાથી મળી જશે પરંતુ આજે અમે તમને જે ફોન વિશે જણાવવા જઈ રહ્યા છે તેમણે માર્કેટમાં ધમાલ મચાવી છે.

Moto G Style 5G (2024) ફોન હાલમાં યુએસમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે એટલે કે લોન્ચ કરવામાં આવ્યો છે ખૂબ જ જલ્દી ભારતમાં પણ આ ફોન લોન્ચ થવા માટે તૈયાર છે આ ફોન દેખાવમાં ખૂબ જ આકર્ષક છે આ સિવાય લેધર ફિનિશ સાથે પાછળનો ભાગ ડિઝાઇન કરવામાં આવ્યો છે 

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

વધુમાં જણાવી દઈએ તો બિલ્ડ ઈન સ્ટાઈલ સાથે આ ફોન ખૂબ જ અદભુત લાગે છે આજના આર્ટીકલમાં મેં તમને આ ફોન વિશે વિગતવાર માહિતી આપીશું ફોનના ફીચર્સ કિંમત અને કેમેરા ક્વોલિટી અન્ય મહત્વપૂર્ણ માહિતી આપીશું

Moto G Stylus 5G (2024)ના ફીચર અને સ્પેસિફિકેશન ની માહિતી

  • જેમ કે અમે તમને જણાવ્યું આ ફોન જેટલો દેખાવમાં શાનદાર છે એના કરતાં ડબલ આ ફોનના શાનદાર ફીચર્સ છે 
  • વધુમાં જણાવી દઈએ તો સૌથી પહેલા ડિસ્પ્લેની વાત કરીએ તો આ ફોનમાં 6.7 ઇંચની ફુલએચડી + પોલેડ ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 Hz છે. 
  • સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 1200 nits છે અને ટચ સેમ્પલિંગ રેટ 240 Hz છે. આ સિવાય અન્ય ફીચર્સ અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ ફોનમાં 50 મેગાપિક્સલ નો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે 
  • 13 મેગાપિક્સલનો અલ્ટ્રાઈટ કેમેરો તેમજ ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબીલાઈઝેશન(OIS) જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યો છે આ ફોનમાં ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો 32 મેગાપીક્સલનો ફ્રન્ટ કેમેરો છે પાછળની સાઈડ એટલે કે પ્રાઇમરી  કેમેરો 60FPS પર પૂર્ણ એચડી વિડિયો રેકોર્ડિંગ કરી શકાય છે

Moto G Stylus 5G (2024) ફોનના પ્રોસેસર અને બેટરી ફીચર્સ

  1. ફોનમાં આમ તો બેટરીની વાત કરીએ તો બેટરી બેકઅપ ખૂબ જ જોરદાર છે સૌથી પહેલા આ બેટરીના ફીચર્સની વાત કરીએ તો 30W ફાસ્ટ વાયર ચાર્જિંગ અને 15W વાયરલેસ ચાર્જિંગ સાથે 5000mAhની બેટરી ફીચર્સ આપવામાં આવી છે જે એટલી શાનદાર ચાલે છે કે તેની તમે કલ્પના પણ નથી કરી શકતા 
  2. વધુમાં જણાવી દઈએ તો ફોનમાં પ્રોસેસર આપવામાં આવી છે 5G કનેક્ટિવિટીને સપોર્ટ પણ આપવામાં આવ્યો છે ફોનમાં સ્ટોરેજની વાત કરીએ તો 8 GB RAM અને 256 GB Storage આપવામાં આવી છે 
  3. જો તમે સ્ટોરેજને વધારવા ઈચ્છતા હો તો માઈક્રો એસડી કાર્ડના માધ્યમથી 2 TB સુધી સ્ટોરેજ પણ વધારી શકાય છે આ સિવાય આ ફોનમાં કનેક્ટિવિટી ફીચર્સ પણ ખૂબ જ ઢાસું આપવામાં આવ્યું છે 
  4. જેમાં તમને યુએસબી ટાઈપ્સી સ્પોર્ટ બ્લુટુથ ડબલ એન્ડ વાઇફાઇ એન્ડ ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સ્કેનર અને એન્ડ્રોઇડ 14 આધારિત ઓપરેટિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે.

Google Pixel નો આ ફોન iPhone 15 ને પણ ટક્કર આપશે, 64MP કેમેરાવાળો ફોન આટલો સસ્તો, કિંમત જાણી ને ચોંકી જશો

Moto G Stylus (2024) સ્માર્ટફોનની શું છે કિંમત

હાલ આ સ્માર્ટફોન યુએસમાં લોન્ચ કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર ભારતમાં પણ લોન્ચ થઈ શકે છે પરંતુ યુએસ ડોલરમાં આ ફોનની કિંમતની વાત કરીએ તો $399.99 ડોલર આ ફોનની કિંમત છે ભારતના કરન્સી મુજબ આ ફોનની કિંમત 33,417 રૂપિયા છે આ ફોન હાલમાં અલગ અલગ કલર્સમાં પણ ઉપલબ્ધ છે દેખાવમાં ખુબ જ શાનદાર છે. આ ફોન લોન્ચ થાય તે પહેલા જ માર્કેટમાં ખૂબ જ તહેલકા મચાવી રહ્યો છે

Leave a Comment