મોંઘો દાટ મોબાઈલ માત્ર 7,000માં ખરીદવાની તક,ઓફર ટૂંક સમય માટે જ છે, જાણો સંપૂર્ણ માહિતી

Realme Narzo 70x 5G : Amazon પ્લેટફોર્મ પર સ્માર્ટફોન સમર સેલ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે ઘણા બધા સ્માર્ટફોન તમને સસ્તા ભાવમાં ઉપલબ્ધ થઈ જશે આજથી amazon પ્લેટફોર્મ પર તમને સારું એવું ડિસ્કાઉન્ટ મળશે જેના માધ્યમથી તમે મોંઘા દાટ મોબાઈલ ઓછી કિંમતમાં ખરીદી શકો છો ચાલો તમને Realme Narzo 70x 5G ઓછી કિંમતમાં ખરીદી શકાય તેના માટે ડિસ્કાઉન્ટ ઓફર વિશે મહત્વપૂર્ણ માહિતી આપીએ જો તમે Realme Narzo 70x 5G ફોન ખરીદવા ઇચ્છતા હો અને મોંઘો ફોન 7,000 ની કિંમતમાં ખરીદવા માંગતા હોય,તો આ મોબાઈલ તમારા માટે બેસ્ટ વિકલ્પ છે

સસ્તા ભાવમાં ખરીદો દમદાર મોબાઇલ જાણો એમેઝોન ડિસ્કાઉન્ટર વિશે 

Realme ના આદમદાર મોડલ પર amazon પર દમદાર ઓફર ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે આ ઓફર માટે અલગ અલગ એમેઝોન પર ઘણી બધી સ્કીમોના માધ્યમથી તમને સસ્તા ભાવમાં મોબાઈલ ઉપલબ્ધ થઈ જશે આપ સૌને જણાવ્યા મોડલની કિંમત ભારતીય બજારમાં 16,999 રૂપિયા છે જે માત્ર તમને amazon ના ડિસ્કાઉન્ટ પરથી 10,999 રૂપિયામાં સરળતાથી ખરીદી શકો છો આ ફોનમાં 45W ચાર્જિંગ સપોર્ટ માટે બે અદભુત બેટરી આપવામાં આવેલ છે નીચે અમે તમને આ ફોન વિશે મહત્વની માહિતી અને વિશેષતા અને ડિસ્કાઉન્ટ વિશે વધુ વાંચી શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Realme Narzo 70x 5G ફીચર્સ અને વિશેષતા

 1. Realme Narzo 70x 5G માં અદભુત ફીચર્સ મળે છે તમને જણાવી દઇએ 6HD+ LCD ડિસ્પ્લે છે, અને તે 1,080×2,400 પિક્સેલ રિઝોલ્યુશન સાથે ખૂબ જ આકર્ષિત છે 
 2. જેમાં પિક્ચર સાથે અદભુત ફીચર્સ જોવા મળે છે. હાઈ સ્પીડ ટચિંગ ક્વોલિટી પણ જોવા મળે છે 
 3. વધુમાં જણાવી દઈએ તો MediaTek Dimensity 6100+ SoC સાથે ડાયનેમિક ફીચર્સની વાત કરીએ તો 6GB સુધીની RAM  પણ આપવામાં આવી છે 
 4. ઇન્ટર્નલ સ્ટોરેજ ની વાત કરીએ તો આ ફોનમાં તમને 128GBનું ઇન્ટરનેટ સ્ટોરેજ સાથે 2TB સુધી સ્ટોરેજ વધારી શકો છો.

આ પણ વાંચો : Redmi Note 13 Pro Max 200MP કેમેરા, 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે સાથે લૉન્ચ થશે, લૉન્ચ પહેલાં લીક ​​થયા ફીચર્સ

Realme Narzo 70x 5G કેમરા ફ્યુચર્સ અને બેટરી

 • Realme Narzo 70x 5G તમને બેટરી ફીચર્સ ખૂબ જ શાનદાર મળે છે આ સિવાય કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં બે કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે અને તેમાં 50 મેગાપિક્સલનું કેમેરો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે 
 • અને 2-મેગાપિક્સલનો કેમેરો પણ આપવામાં આવ્યો છે ફોનના આગળના ભાગમાં 8 મેગાપિક્સલ સેન્સર કેમેરો 
 • આ સિવાય મીની કેપ્સુલ 2.0 ફીચર પણ આપવામાં આવ્યું છે વધુમાં જણાવી દઈએ તો બેટરી વોર્નિંગ અને ચાર્જિંગ સ્ટેટસ ફીચર્સ પણ આપવામાં આવ્યું છે
 • આ ફોનના બેટરીફ ફીચર્સ ની વાત કરીએ તો જેમ કે અમે તમને આર્ટીકલ ના શરૂઆતમાં જણાવ્યું આ ફોનમાં અદભુત ફ્યુચર આપવામાં આવ્યું છે 
 • જે તમને માત્ર amazon પર 10,99 રૂપિયામાં સરળતાથી ઉપલબ્ધ થઈ જશે આ ફોનના બેટરી ફીચર્સની વાત કરીએ તો ખૂબ જ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 5,000mAh બેટરી આપવામાં આવે છે 
 • ફોનની 165.6×76.1×7.69mm અને વજન 188 ગ્રામ છે. આ સિવાય કનેક્ટિવિટી ની વાત કરીએ તો વાઇફાઇ અને બ્લુટુથ કનેક્ટિવિટી પણ આપેલી છે 
 • ફિંગરપ્રિન્ટ સેન્સર ફીચર્સ પણ જોવા મળશે બેટરી લાંબો સમય ટકે તેવી ખૂબ જ શાનદાર બેટરી આપવામાં આવી છે

આપોને તમે ખરીદવા ઇચ્છો છો અને 10,000 ની કિંમતમાં સારા ફોનની તલાશ કરો છો તો આ ફોન તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે હાલમાં amazon પર ખૂબ જ ઢાસું સ્કીમ ચાલી રહી છે જેના માધ્યમથી તમે ફોનને સરળતા થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો

આ પણ વાંચો :  Samsung Galaxy S23 FE: ગુજરાતની માર્કેટમાં બૂમ પડાવવા આવી ગયું છે સેમસંગ નો નવો ફોન

Leave a Comment