અત્યારે આ સ્માર્ટફોન ની કિંમત 8gb રેમ+128 gb સ્ટોરેજ માટે 39,999 છે, જ્યારે 8GB RAM + 256GB સ્ટોરેજ માટે 42,999 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે આ સ્માર્ટફોન ટોપ મોડેલ 12 જીબી રેમ 256 જીબી સ્ટોરેજ માટે ફોનની કિંમત 45,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં samsung બજેટમાં સૌથી જોરદાર પ્રીમિયમ ફોન galaxy a55 લોન્ચ કર્યો છે અત્યારે ઓનલાઇન પ્લેટફોર્મ જેમકે flipkart , amazon જોરદાર ઓફર આપી રહ્યા છે તો આજે આપણે ચાલો જાણીએ આ ઓફર વિશે.
Samsung Galaxy A55 ઉપર મળી રહ્યું છે જોરદાર ડિસ્કાઉન્ટ
કંપની દ્વારા samsung galaxy a55 ફોન ઉપર જોરદાર ઓફર અને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જો તમે આ સ્માર્ટફોન ખરીદવા માંગતા હોય તો અત્યારે સૌથી ઓછી પ્રાઈઝ માં મળી રહ્યું છે કેમકે આ ફોન પર બહુ મોટું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.
જો તમે સ્માર્ટફોન HDFC, IDFC અને OneCard Bank ના ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદો છો તો તમને 3000 રૂપિયાનું તરત ડિસ્કાઉન્ટ મળશે અને અત્યારે આ ક્રેડિટ કાર્ડ ઉપર માત્રાઆ ફોન ઉપર જ ઓફર છે.
ઈલેક્ટ્રિક વાહન ખરીદવા 50,000 રૂપિયા મળશે
સેમસંગ ગેલેક્સી A55 નું સ્પેસિફિકેશન
આ સ્માર્ટફોનમાં 6.6-ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. A55 માં સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ+ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન Exynos 1480 પ્રોસેસર સાથે આવે છે.
આ ફોન Android 14 પર આધારિત OneUI 6.1 પર કામ કરે છે. તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, IP67 રેટિંગ, 5000mAh બેટરી અને 25W ફાસ્ટ ચાર્જિંગ છે. Galaxy A55માં 50MP + 12MP + 5MPનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. ફ્રન્ટમાં, કંપનીએ 32MP સેલ્ફી કેમેરા આપ્યો છે.