electric mobility promotion yojana in gujarat:મોદી સરકારે 4 મહિના માટે શરૂ કરી નવી સ્કીમ, ઈલેક્ટ્રિક વાહન ખરીદવા 50000 રૂપિયાનો ફાયદો લોકસભાની ચૂંટણી આવે તે પહેલા જ ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન યોજના 2024 જાહેર કરવામાં આવી છે જે ઇલેક્ટ્રીક વાહનો પણ તમને ભારત ડિસ્કાઉન્ટ આપવામાં આવશે 10,000 થી કરીને 50000 સુધી તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે
5 સીટર, 1482cc એન્જિન અને 18.2 kmpl ની માઈલેજ સાથે આવશે આ કાર
ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન યોજના શું છે electric mobility promotion yojana in gujarat
ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન યોજના દરેક ટુ-વ્હીલર ઇલેક્ટ્રીક વાહનો ખરીદવા પર 10 હજાર રૂપિયા ની સબસીડી આપવામાં આવશે ત્રણ પૈડાવાળા વાહનો ખરીદવા માટે 25000 રૂપિયાની સબસીડી આપવામાં આવશે જેમ કે રીક્ષા નાના વાહનો વગેરે
ઈ-વ્હીકલ પ્રમોશન સ્કીમ 2024 લક્ષ્ય: electric mobility promotion yojana in gujarat
- ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન યોજના 3.3 લાખ ટુ-વહીલર લેખકનું વેચાણ
- 41,000 થ્રી-વહીલર નાના પ્રમાણનું વેચાણ
Samsung Galaxy A55 5G અને A35 5G ગુજરાતમાં લોન્ચ, જાણો કિંમત અને ઑફર પણ
ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન યોજના કેટલી સબસીડી આપવામાં આવશે ?
electric mobility promotion yojana in gujarat:ઇલેક્ટ્રિક પ્રમોશન યોજના 2024 દ્વારા કોઈપણ વાહન ખરીદશો તો તમને 10,000 થી ₹50,000 ની સબસીડી આપવામાં આવશે બે પૈડાવાળા ઇલેક્ટ્રીક વાહન માટે તમને દસ હજાર રૂપિયા આપવામાં આવશે ત્રણ પૈડાવાળા વાહન ખરીદો તો તમને ₹25,000 ની સબસીડી આપવામાં આવશે મોટા 3 વાહન ખરીદશો તો તમને 50000 રૂપિયાનું મારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે
ઇલેક્ટ્રિક પ્રમોશન યોજનાનો લાભ કેવી રીતે લેવો:
ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન યોજના 2024 માટે માર્ગદર્શિકા અને અરજી ફોર્મ ફોર્મ ઉદ્યોગની વેબસાઇટ પર મળી જશે.
ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન યોજના 2024 હેઠળ પૂર્ણ લાભ મેળવવા માટે અરજીઓ ઓનલાઈન મોડ દ્વારા સ્વીકારવામાં આવશે.