અહીં જાઓ અને ટાટા પંચ સસ્તા માં લઇ જાઓ, તમારે માત્ર 14% GST ચૂકવવો પડશે; 1.14 લાખ રૂપિયા તમારા ખિસ્સામાં બચશે

અહીં જાઓ અને ટાટા પંચ સસ્તા માં લઇ જાઓ, તમારે માત્ર 14% GST ચૂકવવો પડશે; 1.14 લાખ રૂપિયા તમારા ખિસ્સામાં બચશે ટાટા પંચ ગાડી હવે ઓછા ટેક્સ સાથે ખરીદી શકાય છે. જો દેશના સૈનિકો માટે સસ્તા માં કાર મળી જશે અહીંથી આ કાર ખરીદવા માંગે તો મળશે તમને  28%ની જગ્યાએ માત્ર 14% GST ચૂકવવો પડશે.

tata punch army gst rate તમે પણ ટાટા ગાડી ખરીદવા કરતા હોય તો તમને પણ મળશે 28% ની જગ્યાએ 14% જીએસટી ચૂકવીને તમે સસ્તામાં કાર ખરીદી શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ
Samsung Galaxy A55 લોન્ચ થતા જ મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ, ઓફર જાણો

ટાટા પંચ ગાડી કિંમત જાણો

ટાટા પંચ ની પેટ્રોલવાળી ગાડી આવશે એની સાથે સીએનજી ટાટા પણ આવશે જેમાં શરૂઆત ની કિંમત 6,12,900 હશે જ્યારે ટાટા સ્ટોર રૂમ પર 5.43954 માં મળશે કિંમત:CSD માં ટાટા પંચની કિંમત ઓછી છે. બેઝ મોડેલ 68,946 રૂપિયા સસ્તું છે. મહત્તમ બચત 1,13,733 રૂપિયા છે

tata punch army gst rate

ટાટા પંચ મોડેલ અને ફ્યુઅલ:

  1. CSD માં ટાટા પંચના 14 મોડેલ છે.
  2. પેટ્રોલ અને CNG બંને ફ્યુઅલ વાલી પણ ગાડી મળશે

ટાટા પંચ  સસ્તા માં 

  • ઓછા ટેક્સ: સૈનિકો CSD માંથી ટાટા પંચ ખરીદી શકે છે.
  • CSD માં ટેક્સ ઓછો છે (14% GST).
  • સામાન્ય લોકો માટે ટેક્સ 28% GST છે.
  • ટાટા ગાડી એવરેજ સારું આપે છે

Leave a Comment