Double screen અને 1TB સ્ટોરેજ સાથે Vivoનો અદ્ભુત ફોન લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત

Vivo X Fold 3 Pro: દેશની સૌથી અગ્રણી ફોન નિર્માતા કંપની દ્વારા અને જાણીતી Vivo કંપની દ્વારા ખૂબ જ જલ્દી જબરદસ્ત ફોલ્ડેબલ ફોન લોન્ચ કરવા જઈ રહી છે.

હાલમાં જ કંપનીએ ભારતમાં તેના લોન્ચ અંગે કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરી પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં ખૂબ જ જલ્દી આદભુત ફોન લોંચ  થવા જઈ રહ્યો છે. આ કંપનીનો પહેલો મોબાઇલ હશે જે ડબલ સ્ક્રીનમાં જોવા મળશે એટલું જ નહીં આવતા મહિને એટલે કે જૂન મહિનામાં લોન્ચ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે.

જો તમે એન્ડ્રોઇડ ફોનમાં vivo નો ફોન પસંદ કરતા હોય તો તમારા માટે આ ફોન એક અદભુત વિકલ્પ બની શકે છે આજના આર્ટીકલ માં મેં તમને આ ફોનના ફીચર્સ કિંમત અને અન્ય સ્પેસિફિકેશન વિશે મહત્વપૂર્ણ માહિતી આપીશું

Vivo X Fold 3 Pro ફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશનની માહિતી : Features and specifications

  • આમ તો ભારતીય યુઝર્સ માટે vivo ખૂબ જ ઢાસું કંપની છે તમને સસ્તામાં સસ્તો આ કંપનીનો મોબાઇલ મળી જશે અને મોંઘામાં મોંઘો પણ મોબાઈલ આ કંપનીમાં મળી જશે
  • પરંતુ હાલમાં જે ડબલ સ્ક્રીન વાળો ફોન vivo એક્સ ફોલ્ટ થ્રી પ્રો ખૂબ જ ચર્ચામાં છે એટલું જ નહીં આ ફોનમાં જે પ્રકારના ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે માહિતી લીંક થઈએ તેના માધ્યમથી લાગી રહ્યું છે કે આ ફોન માર્કેટમાં ધમાલ મચાવશે 
  • હવે તમને આ ફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે અગત્યની માહિતી આપી દઈએ vivo આ ફોનમાં તમને 120hg રિફ્રેશ રેટ સાથે 8.03 ઇંચ ની AMOLED ડબલ સ્ક્રીન આપવામાં આવી છે 
  • જેમાં બ્રાન્ડેડ ત્રીપલ રીયલ કેમેરા સેટઅપ પણ આપવામાં આવ્યું છે એટલું જ નહીં 16GB સુધીની RAM અને 1TB સુધીની સ્ટોરેજ  આ ફોનમાં મળે છે

Vivo X Fold 3 Pro ફોનના કેમેરા ફિચર્સ અને બેટરી વિશેષતાની માહિતી

  • સૌથી પહેલા મિત્રો આ ફોનના સ્ટોરેજ ની વાત કરીએ તો વન ટીપી સુધીનું સ્ટોરેજ આપવામાં આવે છે જે તમને ભાગ્યે જ અમુક એન્ડ્રોઇડ ફોનમાં જોવા મળતું હશે 
  • આ ફોનમાં 16GB સુધી LPDDR5X RAM અને 1TB સુધી UFS4.0 સ્ટોરેજ આપવામાં આવી છે. વધુમાં આ ફોનના કેમેરા કોલેટી અને કેમેરા ફીચર્સની વાત કરીએ તો Vivo X Fold 3 Proમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવેલું છે 
  • ટ્રીપલ રીયલ કેમેરા સેટ અપ આપવામાં આવ્યો છે આ સિવાય બંને સ્ક્રીનમાં 32 મેગાપિક્સલનો  સેલ્ફી શૂટર કેમેરો પણ આપવામાં આવ્યો છે. 
  • બેટરીની વાત કરીએ તો બેટરી અત્યાર સુધીમાં લગભગ તમને આ પ્રકારની બેટરી ખૂબ ઓછી જોવા મળી હશે આ ફોનમાં 50W વાયરલેસ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 5,700mAh બેટરી આપવામાં આવી છે

Also Read:  આ ફોનના ફીચર્સ વિષે જાણી હાજા ગગડી જશે,32MP સેલ્ફી કેમેરા,256GB સ્ટોરેજ સાથે લોન્ચ થયો,જાણો કિંમત

આ ફોન આ ફોન ભારતમાં ક્યારે લોન્ચ થશે

માય સ્માર્ટ પ્રાઇસ ઈન્ડસ્ટ્રીના સૂત્રો દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી નથી આપી પરંતુ તેમનું માનવું છે કે જૂન મહિનામાં આ ફોન ભારતમાં લોન્ચ થઈ શકે છે તેમની તમામ વિગતો હાલમાં લિંક થઈ ચૂકી છે લોકો આ ફોનના લુક અને ફોનના ફીચર્સને ખૂબ જ પસંદ કરી રહ્યા છે આવો ફીચર્સ તમને ખૂબ જ ઓછા ફોનમાં જોવા મળે છે આ ફોન ભારતીય માર્કેટમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે જૂન મહિનામાં આ ફોન ભારતમાં લોન્ચ થાય તેવી સંભાવનાઓ છે કિંમત વિશે હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી પરંતુ જે પ્રકારના ફીચર્સ અને સ્પેસિફિકેશન જોવા મળી રહ્યા છે તેના આધારે લાગી રહ્યો છે કે આ ફોનની કિંમત ખૂબ જ વધારે હશે

Leave a Comment