તાકાતવર Royal Enfield 2ની ભારતીય બજારમાં એન્ટ્રી, જાણો ફીચર્સ અને કિંમત

Updated Royal Enfield Classic : શું તમે મોટરસાયકલ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો? અને મૂંઝવણમાં છો કે કયું મોટર સાયકલ ખરી તું અને કહ્યું ન ખરીદવું તો તમને જણાવી દઈએ હાલમાં જ Royal Enfield Classic મોટરસાયકલ ખૂબ જ ચર્ચામાં છે જેમાં ફ્યુચર્સ અને એન્જિન એટલું તાકાતવર છે કે તમને તાત્કાલિક ખરીદવાનું મન થઈ જશે 

વધુમાં જણાવી દઈએ તો રોયલ એનફિલ્ડ મોટરસાયકલ ભારતીય ગ્રાહકોમાં 350cc 450cc અને 650 સીસી ચેકમેટમાં ખૂબ જ લોકપ્રિય મોટરસાયકલ છે દેખાવ પણ ખૂબ જ અદભુત છે મળતી માહિતી અનુસાર Royal Enfield Classic 350નું અપડેટેડ વર્ઝન ખૂબ જ જલ્દી લોન્ચ થવા જઈ રહ્યો છે વધુમાં જણાવી દઈએ તો 350 સીસી બોબર મોટરસાયકલ લોન્ચ કરવાની તૈયારીમાં કંપની લાગી ગઈ છે ચલો તમને રોયલ એનફિલ્ડ આગામી બે મોટરસાયકલ વિશે મહત્વની માહિતી તેમજ ટીચર સ્પેસિફિકેશન અને અન્ય વિગતો  જણાવીએ

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Updated Royal Enfield Classic 350 મોટરસાયકલના ફિચર્સ અંગેની માહિતી

  • આ મોટરસાયકલ ખૂબ જ ચર્ચામાં છે ગ્રાહકો પણ આ મોટરસાયકલને ખરીદવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે 
  • આપ સૌને જણાવી દે તો રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 છેલ્લા કેટલાય સમયથી કંપનીની સૌથી વધુ વેચાણ થી મોટરસાયકલ માનવામાં આવી રહી છે 
  • બજારમાં બુલેટ, 350 હન્ટર 350 અને મેટવર 350 જેવી મોટરસાયકલ પહેલેથી જ ધમાલ મચાવી રહી છે 
  • હવે ફરી એકવાર મીડિયા રિપોર્ટનું માન્ય હતો કંપની દ્વારા Royal Enfield Classic 350 અપડેટ કરવાની તૈયારી કરી રહી છે આ મોટરસાયકલનું લુક ફીચર્સ અને સ્પેસિફિકેશન 
  • આ સિવાય એન્જિન પણ એટલું ધાકડ છે કે લોકોને ખરીદવાનું મન થઈ જશે વધુમાં જણાવીએ તો હાલનું 349 સીસી એન્જિન આપવામાં આવ્યું છે 
  • આ સિવાય 20bhpનો મહત્તમ પાવર અને 27Nmનો પીક ટોર્ક જનરેટ કરતો અદભુત પાવર આ મોટરસાયકલ માં મળે છે

Royal Enfield Goan Classic 350 મોટરસાયકલ અંગે મહત્વની વિગતો 

  • રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 છેલ્લા કેટલાય સમયથી ખૂબ જ ચર્ચામાં છે અને ભારતીય બજારમાં સૌથી વધુ વેચાતી મોટરસાયકલ માનવામાં આવી રહી છે 
  • આ મોટરસાયકલ માં તમને જબરદસ્ત એન્જિન મળે છે આ સિવાય પીકઅપ પણ જોરદાર મળે છે 
  • અન્ય ફ્યુચર્સની વાત કરીએ તો થોડા ઘણા ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ જોવા મળે છે. આપ સૌ જાણો છો કે બુલેટ નું આ મોડલ અને ખાસ કરીને બુલેટ માંથી અપગ્રેટ કરવામાં આવેલું આજના ડિજિટલ યુગનું નવું મોટરસાયકલ ખૂબ જ તાકાતવર માનવામાં આવે છે
  • એવરેજ પણ ખૂબ જ જોરદાર આપવામાં આવે છે પરંતુ કંપની દ્વારા હવે જે અપગ્રેટ કરીને મોટરસાયકલ ભારતીય બજારમાં મૂકવામાં આવે છે તેમાં લોકો મને ઘણી બધી સુવિધાઓ તેમજ ફીચર્સ જોવા મળતા હોય છે

Royal Enfield Goa Classic 350 ક્યારે લોન્ચ થશે?

Royal Enfield Goa Classic 350 ટૂંક સમયમાં 300 થી 350 સીસી કોમર્સ સ્ટેટમેન્ટમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે કંપની પણ આ અદભુત મોટરસાયકલને માર્કેટમાં ઉતારવા માટે તૈયાર છે વધુમાં જણાવી દઈએ તો જાવા અને એચડી જેવી મોટરસાયકલેટના પહેલેથી જ પ્રભુત્વ ધરાવે છે હવે આગામી સિંગલ સીટમાં હાઈ હેન્ડલ બાર અને વાઈટ વોલ ટાયર જેવા સ્ટાન્ડર્ડ ક્લાસિકની સરખામણી મોટા ફેરફારો કરવામાં આવ્યા છે 

આ વખતે આ મોટરસાયકલ ખૂબ જ અદભુત દેખાશે ડિઝાઇન પણ એટલી જબરદસ્ત છે કે બધાને આકર્ષિત કરશે Royal Enfield Goa Classic 350 આગામી મહિનાઓમાં લોન થવા જઈ રહ્યો છે તો કે હજુ સુધી કંપની દ્વારા આ મોટરસાયકલની લોન્ચ તારીખને લઈને કોઈ પણ પ્રકારની માહિતી નથી આપી સૂત્રોનું માનીએ તો જૂન મહિનામાં લોન્ચ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે

Leave a Comment