પોપ્યુલર વિવો કંપની દ્વારા નવો ફોન V30 Pro લોન્ચ થવા જઈ રહ્યો છે આ નવા ફોનમાં બીજા જોરદાર ફીચર્સ એડ કરવામાં આવ્યા છે, જે તમને બીજા કોઈ ફોનમાં જોવા મળશે નહીં.
28 ફેબ્રુઆરીના રોજ vivo v3 pro ને થાઈલેન્ડમાં લોન્ચ કરવામાં આવશે અને તેના પછી બીજા દેશોમાં લોન્ચ કરવામાં આવશે. હાલ આ ફોન ગ્રીન સી, નાઈટ સ્કાય બ્લેક અને વાઈટ કલરમાં આવશે.
Vivo ના આ ફોનમાં 50 એમપી રીયલ કેમેરો અને 12 જીબી રેમ આવશે આની સાથે 80 વોલ્ટ નું ફાસ્ટ ચાર્જિંગ આવશે અને જોડે 5000 એમએચ બેટરી નો સમાવેશ થશે.
આ વિવો ના ફોનમાં એક નવું ફીચર એડ કરવામાં આવ્યું છે જેમાં તમારી સેલ્ફી સેન્સર દ્વારા લઈ શકશો ચાલો આપણે આ ફોનના બીજા ફીચર્સ વિશે વાત કરીએ.
Honor કંપની દ્વારા નવો ખતરનાક લુક વાળો નવો ફોન લોન્ચ, જલ્દી જોવો આ ઓફર
vivo V30 Pro ના ફીચર્સ
- આ ફોનમાં 6.78 ઇંચની 120 hz ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે મળશે અને આ ડિસ્પ્લે 1200x 2800 સ્ક્રીન રીઝોલ્યુશન સાથે આવશે જેમાં તમે કોઈપણ મુવી સારી રીતે જોઈ શકશો અને ગેમીંગ માટે આ ફોન બેસ્ટ ઓપ્શન છે.
- આ ફોનમાં ફિંગર પ્રિન્ટ આવશે જે ડિસ્પ્લે ની અંદર હશે જે તમારા ફોનના લૂક ને વધુ સારું બનાવે છે,આ ફોનમાં 256 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ આવશે.
વિવો નો MediaTek Dimensity 9200+ પ્રોસેસર
આ ફોનના પ્રોસેસરની વાત કરીએ તો MediaTek Dimensity 9200+ પ્રોસેસર આવશે અને સાથે આ પ્રોસેસરમાં તમે ગેમિંગ સારી રીતે કરી શકશો.