7 Seater Car suzuki frontx : નમસ્તે દોસ્તો આજના આર્ટીકલમાં આપણે સાત સીટર કારમાં બીજી સૌથી વધુ અને સસ્તીકાર વિશે જાણવા જઈ રહ્યા છીએ આ કારનું નામ છે suzuki frontx છે. આ સાથે અમે સુઝુકી ફૅન્ડકસ કાર ખરીદવાનું વિચારી રહેલા તમામ ગ્રાહકોને ઈએમઆઈ અને ફાઈનાન્સ સ્કીમ વિશે પણ માહિતી આપીશું બધી માહિતી માટે લેખ ને પૂરો વાંચો
જાણકારી માટે તમને જણાવી દઈએ કે suzuki frontx એક્સેસ શોરૂમ ની કિંમત 7.46 લાખ રૂપિયા થી શરૂ થાય છે જોકે કાર ખરીદ્યા પછી કાગળનો વીમો વગેરે પૂર્ણ કરવા માટે ₹ 800000 લાખ સુધીનો ખર્ચ થાય છે ચાલુ તેના વિશે વાત કરીએ એને જાણી યે
દોસ્તો તમે એક લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરીને સરળતાથી સુઝુકી ફેન ટેક્સ કાર ખરીદી શકો છો ચાલો હવે નીચે વાત કરીએ કે તમારે દર મહિને કેટલું વ્યાજ અને કેટલા પૈસા જમા કરવાના રહેશે
EMI અને ડાઉન પેમેન્ટ
જો તમે લોકો આવા શહેરમાં રહેતા હો અને ત્યાંથી આ સાત ચીટર કાર એટલે કે મારુતિ સુઝુકી ફંડ કરી દો અને તમે આકાર લગભગ 8,64,284 ની રકમ માં મળશે
તો તમે લોકો આ સાત સીટર કાર મારુતિ સુઝુકી ફ્રન્ટ 1,00,000 ની ડાઉન પેમેન્ટ સાથે ઘરે લાવી શકો છો જો તમે લોકો પાંચ વર્ષ માટે EMI કરાવતો તો
તેથી તમારે અંદાજ નો પણ 8% વ્યાજ ચૂકવો પડશે આ વ્યાજની ટકાવારી વિવિધ બેંકો માટે અલગ અલગ હોય છે તમારી દર મહિને 60 હપ્તા ભરવા પડશે અને 15952 રૂપિયાની રકમ જમા કરાવવી પડશે
તૈયાર થઈ જાઓ, 170km રેન્જ સાથેની આ અદ્ભુત ઇલેક્ટ્રિક બાઇક માર્કેટને હચમચાવી નાખવા આવી છે! 110 કિમી/કલાકની ઝડપ
મારુતિ સુઝુકી ફ્રન્ટેક્સ કિંમત
જેમ કે આપણે શરૂઆતમાં જે ઉલ્લેખ કરવામાં આવે છે કે મારુતિ સુઝુકી ફર્ટ ના પેટ્રોલ મોડર્ન ની શરૂઆત ની કિંમત 7.46 લાખ રૂપિયાથી શરૂ થાય છે
જોકે તેને ખરીદવા અને ઘરે લાવવાનું કુલ ખર્ચ લગભગ 8.55 55 લાખ રૂપિયા થાય છે જ્યારે દરેક શહેરમાં સસ્તા ભાવ પણ અલગ અલગ હોય છે
ધ્યાનમાં રાખો કે આપણે જે પણ માહિતી આપી રહ્યા છે તે આપણા પોતાના શબ્દોમાં સોશિયલ મીડિયા અને રિપોર્ટ તેમજ મોટી વેબસાઈટ લેખોને વાંચીને આપવામાં આવી રહી છે જો તમે સેવન સીટ કાર ખરીદો જોઈ રહ્યા છો તો તેની શરૂઆતમાં કિંમત દરેક જગ્યાએ ધ્યાનથી જોઈ લો