Vivo 5G ફોન Vivo T3 Pro 5G લોન્ચ , જેમાં તમને મજબૂત બેટરી મળશે અને ફીચર્સ પણ અદ્ભુત છે જાણો કિંમત

Vivo 5G ફોન Vivo T3 Pro 5G લોન્ચ , જેમાં તમને મજબૂત બેટરી મળશે અને ફીચર્સ પણ અદ્ભુત છે જાણો કિંમત વિવો મોબાઈલ તમે લેવાનો વિચારી રહ્યા છો તો તમે વિવો t3 pro 5g લઈ શકો છો ઓછી કિંમતમાં હાલમાં તમારે ફોન લેવો છે પણ કિંમત બહુ વધારે પડે છે તો તમે સૌથી સારો અને સસ્તો vivo નો ફોન લઈ શકો છો જેને બધી માહિતી નીચે આપેલ છે

વિવો મોબાઈલ t3 pro 5g મોબાઈલ કેમેરા જાણો Vivo T3 Pro 5G

Vivo મોબાઈલ ના કેમેરા ની વાત કરીએ તો 64 એમપી નું કેમેરો આવશે અને પ્લસ આઠ એમપી પ્લસ બે એમપી એટલે કે ત્રણ વિવો મોબાઈલ માં કેમેરા આવશે વિવો મોબાઈલ નો ફોન છે અને આમાં સૌથી વધારે એચડી કેમેરા આવશે તમે ફુલ એચડી વીડીયો પણ રેકોર્ડિંગ કરી શકો છો અને સેલ્ફી કેમેરા ગજબનો આવશે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Vivo 5g મોબાઈલ રેમ અને મેમરી જાણો Vivo T3 Pro 5G

Vivo નો સૌથી ઝડપી અને સૌથી ફાસ્ટ ચાર્જીંગ થતો મોબાઈલ એટલે કે બેવફાઈ જી મોબાઈલ તેની ચાર જીબી રેમ આવશે અને 256 જીબી મેમરી આવશે એટલે કે તમે ગમે તેવા ફુલ વીડીયા ડાઉનલોડ કરી શકો છો અને ચાર જેવી એટલે તમે કોઈપણ એપ્લિકેશન ગેમ હોય કે પછી બીજી કોઈ એપ્લિકેશન હશે તો પણ તમારો મોબાઈલ હેંગ નહીં થાય

Vivo મોબાઈલ 5g બેટરી કેટલી ચાલશે Vivo T3 Pro 5G

વિવો મોબાઈલ 5g છે જેમાં ૪૭૦૦ એમએચ બેટરી આવશે બેટરી ફુલ બેકઅપ હશે અને vivo મોબાઈલ ના ચાર્જ માટે તમને શિપિંગ નો ચાર્જિંગ આપવામાં આવશે એ પણ એસી વોલ્ટ ચાર્જિંગ હશે તમે 20 મિનિટમાં તમારા મોબાઇલ ને સો ટકા ચાર્જ કરી શકો છો

Vivo T3 Pro 5G વિશિષ્ટતાઓ

એન્ડ્રોઇડ v14 પર આધારિત, આ ફોન 2.7 ગીગાહર્ટ્ઝ ક્લોક સ્પીડ સાથે ઓક્ટા કોર સાથે મીડિયાટેક ડાયમેન્સિટી 782G ચિપસેટથી સજ્જ હશે, જે કોમિક બ્લુ અને કોમિક ફ્લેક કલર હશે, રિચ ઓન સ્ક્રીન, 4700mAh બેટરી, 32MP સેલ્ફી કેમેરા અને 5G ઇમેજિંગ

Leave a Comment