હવે લાયસન્સ વગર ચલાવો આ Hero Electric સ્કૂટર, ઓછી કિંમત માં ગરીબો લઇ જશે

ટુ વ્હીલર સેગમેન્ટ માં સૌથી સસ્તું ઈલેક્ટ્રીક સ્કૂટર ખરીદવા માગતા ગ્રાહકો માટે પ્રખ્યાત ટુ વ્હીલર ઉત્પાદક કંપની હીરો દ્વારા ઓછી સ્પીડ સાથેનું સૌથી સસ્તું ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્કૂટર નાના બાળકો પણ ચલાવી શકે છે, આ સ્કૂટર તમે ડ્રાઇવિંગ લાઇસન્સ વિના પણ ચલાવી શકો છો. આ ઇલેક્ટ્રીક સ્કૂટર સામે કોઈપણ પ્રકારની ચલણની કાર્યવાહી થઈ શકશે નહીં.

જો તમે પણ તમારા માટે આવું જ ઈલેક્ટ્રીક સ્કૂટર ખરીદવા માંગતા હોવ તો આજે આ લેખ દ્વારા અમે તમને હીરોના જોરદાર ઇલેક્ટ્રીક સ્કૂટર વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

Hero Electric Atria LX Range

હીરોના આ ઈલેક્ટ્રીક સ્કૂટર ની રેન્જની વાત કરીએ તો રેન્જ પણ બહુ જોરદાર આવે છે. કંપનીએ આ ઇલેક્ટ્રીક સ્કૂટર ની અંદર 250 વોટ ની મોટરનો ઉપયોગ કર્યો છે, આમાં બેટરી  પણ બહુ જ સારી આવે છે. આ ઇલેક્ટ્રીક સ્કૂટરને 100% ચાર્જ થવા માં 5 કલાકનો સમય લાગે છે અને સિંગલ ચાર્જમાં 85 કિલોમીટર સુધી સરળતાથી તમે ચલાવી શકો છો. આ સ્કૂટરની ટોપ સ્પીડ 25 km/Hr ની હોય છે.

Hero Electric Atria LX Features

હીરોના આ ઈલેક્ટ્રીક સ્કૂટરમાં ચાર્જિંગ સપોર્ટ અને બ્લુટુથ જેવી કનેક્ટિવિટી ની સિસ્ટમ આપવામાં આવી છે, આ સિવાય પણ બહુ જોરદાર ફીચર છે. આ ઇલેક્ટ્રીક સ્કૂટરમાં સૌથી ખાસ વાત એ છે કે તમે લાયસન્સ વગર પણ ચલાવી શકો છો. તમારી પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં.

આ ઈલેક્ટ્રીક સ્કૂટરમાં ટ્યુબલેસ ટાયર આવે છે. આ સ્કૂટરને Drum બ્રેક હોય છે. આ સ્કૂટરને પર એક ડિસ્પ્લે આપેલી હોય છે જેમાં તમને ડિજિટલ ક્લોકનો પણ ઉપયોગ કરવામાં મળી જશે, સ્પીડોમીટર પણ ડિજિટલ પ્રકારનું આવશે અને આ સ્કૂટરમાં ત્રણ વર્ષની બેટરી વોરંટી આપવામાં આવશે અને ત્રણ વર્ષની વ્હીકલ વોરંટી પણ આપવામાં આવશે.

Hero Electric Atria LX Price

હીરો ના આ ઈલેક્ટ્રીક સ્કૂટર ની કિંમત વાત કરીએ તો કિંમતની બાબતે 2024 માં અત્યાર સુધીનું સૌથી સસ્તુ ભારતીય ઇલેક્ટ્રીક સ્કૂટર છે. માર્કેટમાં માત્ર 77000 રૂપિયા થી શરૂઆત થાય છે.

નિષ્કર્ષ

હીરો ઇલેક્ટ્રીક સ્કૂટરન ના ફીચર્સ વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આ સ્કૂટર ની ડિઝાઇન કેવી હશે તેની પણ આ લેખમાં અમે તમને માહિતી આપી છે. આ હીરો ઈલેક્ટ્રીક સ્કૂટર ની ભારતીય બજારમાં શું કિંમત હશે તેની પણ માહિતી આપી છે. આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર જરૂર કરો.

Leave a Comment