ભારતીય મોબાઇલ બજારમાં આઇટેલ પી 55 અને itel p55 પ્લસ લોન્ચ થઈ ગયા છે અને આ બંને ફોન પર 13 ફેબ્રુઆરીથી વેલેન્ટાઇન ડે ની બહુ મોટી ઓફર ચાલી રહી છે.
અત્યારે વેલેન્ટાઈન ડે સ્પેશિયલ ઓફર બધા જ ઓનલાઇન પ્લેટફોર્મ પર આપવામાં આવે છે, જેમ કે amazon, flipkart અને jio વગેરે જેવા પ્લેટફોર્મ પર વેલેન્ટાઈન ડે ઓફર 50% ડિસ્કાઉન્ટ, 60% ડિસ્કાઉન્ટ અને તેનાથી વધારે ડિસ્કાઉન્ટ પર આ બને ફોન મેળવી શકો છો.
તો આજે આપણે તમને જણાવીશું કે આ બંને ફોનમાં ખરીદી પર તમને કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળશે અને કઈ કઈ બેંકના ક્રેડિટ કાર્ડ ઉપર કેટલી ઓફર મળશે અને કેટલું ઇએમઆઈ રહેશે.
અત્યારે આ બંને ફોન Aurora Blue, Brilliant Gold, Royal Green અને Meteor Black color માં ઉપલબ્ધ છે. વેલેન્ટાઇન ડે સ્પેશિયલ 14 ફેબ્રુઆરીના રોજ આ ફોન તમે તમારી ગર્લફ્રેન્ડ માટે ખરીદવા ઇચ્છતા હોવ તો આ ફોન અમારા બજેટ માં આવી જશે.
Itel p55 સ્માર્ટફોન ના ફીચર્સ
Itel p55 સ્માર્ટફોન માં 6.6-inch HD+ ડિસ્પ્લે આવશે અને 24 જીબી રેમ 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આવશે. હાલમાં આ ફોનમાં 50 મેગાપિક્સ ડ્યુઅલ એઆઈ કેમેરા આવશે અને 18 વોલ્ટ ફાસ્ટ ચાર્જીંગ સાથે 5000 એમએચ બેટરી આવશે.
વેલેન્ટાઈન ડે પર તમારી ગર્લફ્રેન્ડને Vivo નો 5G ફોન ફક્ત રૂ. 1,231 માં ગિફ્ટ કરો
Itel p55+ સ્માર્ટફોન ના ફીચર્સ
Itel p55 સ્માર્ટફોન માં 6.6-inch HD+ ડિસ્પ્લે આવશે. octa-core Unisoc T606 SoC પ્રોસેસર આવશે અને 24 જીબી રેમ 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આવશે. હાલમાં આ ફોનમાં 50 મેગાપિક્સ super clear lens કેમેરા આવશે અને 45W hyper fast charging સાથે 5000 એમએચ બેટરી આવશે.
ડિસ્પ્લેયમાં ડિસન્સીટી 267 ppi છે અને 20:9 aspect ratio આવશે. 90Hz refresh rate સાથે આ ડિસ્પ્લેય આવશે.
Itel P55 અને P55+ Smartphone First Sale Offer
Itel P55 સ્માર્ટફોનની કિંમત 7499 છે જેમાં 4GB (8GB વર્ચ્યુઅલ રેમ) + 128GB સ્ટોરેજ આવશે, ઓફર માં જોઈએ તો Amazon પર 500 રૂપિયાના બેંક ડિસ્કાઉન્ટ સાથે તેને માત્ર 6999 રૂપિયામાં ખરીદી શકાય છે. 8GB (16GB વર્ચ્યુઅલ રેમ) + 128GB સ્ટોરેજ ફ્યુચર્સ વાળો ફોન 8,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
Itel P55+ સ્માર્ટફોન ની કિંમત 9999 રૂપિયા છે જેમાં 8GB (8GB વર્ચ્યુઅલ રેમ) + 256GB સ્ટોરેજ આવશે. ઓફર માં જોઈએ તો એમેઝોન પર માત્ર 9499 રૂપિયામાં ખરીદી શકાય છે કારણ કે બેંક 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.