વેલેન્ટાઈન ડે પર તમારી ગર્લફ્રેન્ડને Vivo નો 5G ફોન ફક્ત રૂ. 1,231 માં ગિફ્ટ કરો

Vivo 5g phone valentine day:વેલેન્ટાઈન ડે પર તમારી ગર્લફ્રેન્ડ ને Vivoનો 5G ફોન ફક્ત રૂ. 1,231 માં ગિફ્ટ કરો.વર્ષનું સૌથી રોમેન્ટિક વિક વેલેન્ટાઈન ડે વીક છે, મોટા ભાગના યુવાનો રાહ જુએ છે. આ સમય દરમિયાન ગિફ્ટ , ઇલેક્ટ્રોનિક્સ, ચોકલેટ અથવા સગાઈની માંગણી હોય, વ્યક્તિને આપવામાં આવે છે જેને તેઓ સૌથી વધુ પ્રેમ કરે છે. શું વેલેન્ટાઈન વીક દરમિયાન ઓછા ખર્ચે નવો ફોન ખરીદવો શક્ય છે? જો એમ હોય, તો તમારે પણ તમારી ગર્લફ્રેન્ડ અથવા તમારી પત્નીને મોબાઇલ ફોન આપવો પડશે,

ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવા ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી સસ્તા ભાવ અને ડિસ્કાઉન્ટ છે. અમે તાજેતરમાં રિલીઝ થયેલ Vivo V25 Pro 5G ઑફર વિષે વાત કરવાના છીએ.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Vivo V25 Pro 5G: વિશિષ્ટતાઓ

 1. રેમ -12 જીબી
 2. મેમરી – 256 જીબી
 3. કેમેરા – 64MP + 8MP + 2MP
 4. ફ્રન્ટ કેમેરા – 32 MP
 5. ડિસ્પ્લે – 6.56 ઇંચ
 6. બેટરી =4830 mAh

Vivo 5g phone valentine day

વિવો મોબાઈલ V25 Pro 5G ડિસ્કાઉન્ટ

Vivo V25 Pro 5G 128 GB  8 GB RAM રૂ. 39999ને બદલે 25 % ડિસ્કાઉન્ટ પછી રૂ. 29775 માં છે.આ તમામ ડિસ્કાઉન્ટ ઉપરથી તમે 10000 રૂપિયા સુધી ઓફર મેળવી શકો છો બેંક ઓફર વિશે વાત કરીએ તો તમને flipkart માં એક્સિસ બેન્ક એટીએમ હશે તો તેની અંદર 15 % કેસબેક મળશે અને બીજી એક્સિસ બેન્ક સીટી ક્રેડિટ કાર્ડ અને કોટક ક્રેડિટ કાર્ડ આ તમામ atm કાર્ડ પર તમને 10% ડિસ્કાઉન્ટ મળશે એવી રીતે  1,231 EMI સાથે તમને ફોન ખરીદી શકો છો અને તમારી ગર્લફ્રેન્ડને આપી શકો છો

yamaha rx 100 new model નું નવું મોડલ, લોન્ચ થયા પહેલા જ થયું વાઇરલ , અદભુત દેખાવ લોકો થયા તેના દીવાના

Vivo V25 Pro 5G ફીચર્સ

Vivo V25 Pro 5G માં આપવામાં આવેલા ફીચર્સ વિશે વાત કરીએ તો,

 1. 8GB RAM + 128GB સ્ટોરેજ આવે છે.
 2. 6.56 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે છે.
 3. ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા છે,
 4.  64MP સેન્સર, 8MP સેકન્ડ સેન્સર + 2MP ત્રીજું સેન્સર છે.
 5. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32MP કેમેરા આપવામાં આવ્યો છે.
 6. પ્રોસેસર Mediatek Dimensity 1300 પ્રોસેસર ચિપનો છે.

6 thoughts on “વેલેન્ટાઈન ડે પર તમારી ગર્લફ્રેન્ડને Vivo નો 5G ફોન ફક્ત રૂ. 1,231 માં ગિફ્ટ કરો”

Leave a Comment