ખતરનાક લુક અને બમણી એવરેજ સાથે ktm ના ભુક્કા બોલાવવા આવી ગયું tvs નું નવું બાઈક

TVS Raider 125 Bike: ખતરનાક લુક અને બમણી એવરેજ સાથે ktm ના ભુક્કા બોલાવવા આવી ગયું tvs નું નવું બાઈક હાલમાં બજારમાં બાઈક લેવા જઈએ તો સૌથી મોટાભાઈ મળી રહ્યા છે પણ ktm ના જેવું tvs બજારમાં આવી ગયું છે tvs બાઈક ની કિંમત પણ વધારે નથી અને ફીચર બીજા કરતા એક નંબર આપવામાં આવે છે એકવાર જોશો એટલે તમે આ બાઈકના દિવાના થઈ જશો

TVS Raider 125 બાઇક:

 • પાવરફુલ એન્જિન અને શાનદાર ફીચર્સ
 • સ્પોર્ટી લુક જે બધાને દિવાના બનાવી દેશે
 • કિંમત પણ વધારે નથી

TVS Raider 125 બાઇકનું એન્જિન:

 • 125ccનું એન્જિન
 • 7,500 RPM પર 11.2 BHPનો પાવર
 • 6,000 RPM પર 11.2 NMનો પીક ટોર્ક
 • 60kmpl ની માઇલેજ
Oneplus ની હોશિયારી નીકાળવા આવી ગયો શાનદાર iQOO Z9 5G ફોન શાનદાર કેમેરા અને 120W ચાર્જિંગ સાથે ધૂમ મચાવવા તૈયાર

TVS Raider 125 Bike

TVS Raider 125 બાઇકના ફીચર્સ:

 • TFT સ્ક્રીન
 • બ્લૂટૂથ કનેક્ટિવિટી
 • ટર્ન-બાય-ટર્ન નેવિગેશન
 • વૉઇસ કમાન્ડ
 • કૉલ એલર્ટ
 • મેસેજ નોટિફિકેશન
 • મ્યુઝિક કંટ્રોલ
 • બે રાઇડિંગ મોડ્સ: ઇકો અને પાવર
 • ઓછી બેટરી અને સર્વિસ રિમાઇન્ડર
 • ગિયર-શિફ્ટ અને પોઝિશન ઇન્ડિકેટર
 • ટોપ-સ્પીડ રેકોર્ડર
 • ખાલી અંતર અને સરેરાશ ઇંધણ અર્થતંત્ર

TVS Raider 125 બાઇકની કિંમત:

Tvs writer  બાઈક ની કિંમત 99000 છે બીજા બાઈક ની સરખામણીમાં tvs નું બાઈક સસ્તુ છે અને તેના ફિચર જોવાની તમને નવાઈ લાગશે કે ઓફિસે બીજા કોઈ પણ બાઈકમાં આપવામાં આવ્યા નથી00:01 AM

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Leave a Comment