honda cd 100 new model: બજાજ પલ્સર ને આંગળી ઉપર નચાવા માટે આવી રહી છે નવા લૂંક માં honda cd 100 નવા એન્જિનની સાથે માર્કેટમાં ધૂમ મચાવશે હાલમાં તમને ખબર હશે કે honda ની ગાડી કેટલી મોંઘી થઈ ગઈ છે અને હોન્ડાના બાઈક પણ અત્યારે બહુ મોટા મળે છે તેના માટે સૌથી સસ્તા અને સારી એવરેજવાળા honda city 100 માં નવું લુક આવી ગયું છે
તમે જાણતા જશો આ ભાઈ ને કે માર્કેટમાં હાલમાં ધૂમ મચાવી રહ્યું છે અને સૌથી સસ્તા દરમિયાન મળી રહે છે હોન્ડા કંપનીએ પણ આ બાઈક પર ઘણી કમાણી કરી છે
Honda cd 100 અદભુત દેખાવ
એક સમય હતો કે જ્યારે હોન્ડા સીડી 100 માર્કેટમાં ખૂબ જ ફેમસ થઈ ગઈ તું અને તેના નવા બાઇક ઘણા લોકો પાસે હશે પણ તેના જુના બાઇકની કરી અને નવા રૂપમાં હોન્ડા બાઇકનું બજારમાં જલાવરણ થઈ રહ્યું છે હાલમાં હોન્ડા સીડી 100 કેટલાક લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે આવે આ દમદાર એવરેજ વાળું બાઈક
honda cd 100 new model સુવિધા
- નવી CD 100 cc સિંગલ-સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત હશે જે 8 bhp પાવર અને 9 Nm ટોર્ક ઉત્પન્ન કરશે.
- તેમાં 5-સ્પીડ ગિયર હશે.
- બાઈકમાં આગળ અને પાછળ ડ્રમ બ્રેક હશે.
- તેમાં 18-ઇંચના એલોય વ્હીલ્સ હશે.
- CD100 નવા LED હેડલાઇટ અને ટેલલાઇટ સાથે આવશે.
- તેમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ હશે.
ખતરનાક લુક અને બમણી એવરેજ સાથે ktm ના ભુક્કા બોલાવવા આવી ગયું tvs નું નવું બાઈક
Honda cd 100 ક્યારે આવશે માર્કેટમાં જાણો
Honda cd 100 કંપની દ્વારા કરવામાં આવી છે કેટલીક શાનામાં ભારતમાં આ બાઈક એન્ટી કરવાનું છે અને આ બાઈક ચેન્જમાં લોન્ચ થઈ ગયું છે ભારતમાં આવવા માટે થોડો સમય બાકી છે અને honda cd 100 માં સૌથી સસ્તુ અને સારું પોસાય તેવું એવરેજ આપે છે આ બાઈક લોન્ચ કરવાનો એક જ હેતુ છે કે જે ઓછી માત્રામાં એવરેજ આપે અને આ બાઈક બધાને પોસાય તેવા ભાવે લોન્ચ કરવામાં આવશે
honda CD 100 ની કિંમત
નવી CD 100 ની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેની કિંમત ₹70,000 થી ₹80,000 ની વચ્ચે હોવાનો અંદાજ છે. આ બાઈક 2024 ના અંતમાં બજારમાં આવી જશે
Oneplus ની હોશિયારી નીકાળવા આવી ગયો શાનદાર iQOO Z9 5G ફોન શાનદાર કેમેરા અને 120W ચાર્જિંગ સાથે ધૂમ મચાવવા તૈયાર