હોળી પર સેમસંગની મોટી ભેટ, 108MP કેમેરાવાળો 5G ફોન 3000 રૂપિયામાં મળશે સસ્તો

Samsung galaxy f54 5g mobile news gujarat:હોળી પર સેમસંગની મોટી ભેટ, 108MP કેમેરાવાળો 5G ફોન 3000 રૂપિયામાં મળશે સસ્તો હોળી પર તમે નવો ફોન લેવા માગતા હોય તો તમારા માટે ખુશખસ ખબર છે samsung galaxy f545g ફોન ઉપર ભાર ડિસ્કાઉન્ટ મળે છે જે તમારે સસ્તામાં ફોન મળી જશે

હોળી માટે ખૂબ જ સારી ડિસ્કાઉન્ટ ઓફ છે જે samsung galaxy ના ફોન પર તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે 108 એમપી કેમેરા 6000 ml બેટરીની સાથે 3,000 નું ભારત ડિસ્કાઉન્ટ આપવામાં આવશે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Samsung galaxy f54 5g બેટરી: mobile news gujarat

6,000mAh બેટરી
25W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ
સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર

Samsung galaxy f54 5g ફોન શા માટે ખરીદવો જોઈએ?

108MP મુખ્ય કેમેરા સાથે શાનદાર કેમેરા સિસ્ટમ
6000mAh બેટરી જે દિવસભર ચાલે છે
8GB RAM અને 256GB સ્ટોરેજ
120Hz રિફ્રેશ રેટ સાથે સુપર AMOLED ડિસ્પ્લે
શક્તિશાળી Exynos 1380 પ્રોસેસર

Samsung galaxy f54 5g ની સુવિધા જાણો

Samsung galaxy f545g મોબાઈલ માં 6.7 ઇંચ ની ફુલ એચડી કોલેટી વાળી ડિસ્પ્લે આવશે

5G કનેક્ટિવિટી
ડ્યુઅલ સિમ
ડેડિકેટેડ microSD કાર્ડ સ્લોટ
3.5mm હેડફોન જેક

Samsung galaxy f54 5g મોબાઈલ પર મોટું ડિસ્કાઉન્ટ

Samsung નો આ ફોન 8gb રે અને 256 જીબી મેમરી આવશે ફોનની કિંમત છે 27,99 રૂપિયા તમને આ ફોન પર 3000 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જે icici બેન્ક અને બેન્ક નું ક્રેડિટ કાર્ડ હશે તો વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે

હજુ વધારે ડિસ્કાઉન્ટ તમારે તમારો જૂનો ફોન પડ્યો અને એક્શનમાં આપ્યો હતો તમને 7000 નું એક્સચેન્જ ઓફ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એટલે તમે જે ફોન લેશો તે સાવ સસ્તો થઈ જશે

Samsung Galaxy F54 5G પર ડિસ્કાઉન્ટ: mobile news gujarat

મૂળ કિંમત: ₹27,999
ફ્લિપકાર્ટ ડિસ્કાઉન્ટ: ₹3,000
ઘટાડેલી કિંમત: ₹24,999

Leave a Comment