Honda Hornet 2.0એ મચાવી ધૂમ, તમે બની જશો ફેન, જાણો તેની કિંમત અને ફીચર્સ બજારમાં ધૂમ મચાવા માટે આવી રહ્યું છે હોન્ડા નું હોર્નેટ બાઈક બજારમાં આ બાઈકના બે પ્રકાર છે અને પાંચ શાનદાર કલર છે આ બાઈક 184 એન્જિન સાથે આવશે ખતરનાક એન્જિન છે ના પડે એવરેજ 45 km ની આપશે
હોન્ડા હોર્નેટ બાઈકનું એન્જિન કાપા કાઢી નાખે એવું છે
હોન્ડા હોર્નેટ બાઈક એન્જિનની વાત કરીએ તો એન્જિનની તાકાત 184 સીસી એન્જિન આપવામાં આવી છે અને આરપીએમ 85 સો એ આરપીએમ છે જેનો મતલબ કે સૌથી શક્તિશાળી છે જેની ખેંચવાની તાકાત 17 પણ 26 પીએસ આપવામાં આવેલ છે આ honda બાઇકને પાંચ ગિયર હોય છે જે સૌથી ટોપ મોડલ માં દોડી શકે છે અને 12 લિટરની પેટ્રોલની ટાંકી આપવામાં આવી છે 57 km સુધી એવરેજ આપશે
હોન્ડા હોર્નેટ કિંમત કેટલી
હોન્ડાના હોર્નેટ બાઇકની વાત કરીએ તો તેની કિંમતમાં ખૂબ જ ઘટાડો કરવામાં આવ્યો છે અને હાલમાં તે એક લાખ 62000 રૂપિયામાં મળે છે આ બીજો આવું ને આવું બાઈક છે તે એકલા 63 હજાર રૂપિયામાં મળે છે આ બાઈકનું કુલ વજન છે 142 કિલો જે સૌથી વધારે સ્પીડમાં દોડશે
હોન્ડા હોર્નેટ ડિસ્ક બ્રેક વિશે જાણો
હોન્ડા હોર્નેટ ની સસ્પેન્સ અને બ્રેક વિશે સૌથી અનેક કરવામાં આવે છે જે એની અંદર સૌથી ટોપ ક્લાસની નાખવામાં આવી છે જે મનુષ્ય આપવામાં આવ્યું છે એક બ્રેક સાથે તે ત્યાં ને ત્યાં ઉભી રહેશે બીજા બાઈકની જેમ ઘસડાશે નહીં
સારાંશ
અમે તમને હોન્ડા હોર્નેટ બાઈક વિશે બધું જણાવી દીધું છે અને તમારે કોઈપણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો તેનો અમે ચોક્કસ તમને જવાબ આપીશું