Poco C65 launch December 15: ગ્લોબલ માર્કેટમાં Poco C65 લોન્ચ થવાની તારીખ જાહેર થઇ ગઈ છે, 15 ડિસેમ્બર 2023 ના રોજ ભારતીય મોબાઈલ બજાર અને ગ્લોબલ બજાર માં લોન્ચ થવા જઈ રહ્યું છે.
આજ આ આર્ટિકલમાં મોબાઈલ ન્યુઝ ગુજરાત દ્વારા પોકકો સી 65 મોબાઈલ ની વિશિષ્ટતા, બેટરી, કેમેરા અને આ નવા કિંમત ની કિંમત વિશે ચર્ચા કરવામાં આવશે.
Poco C65 ફોન ની વિગત
Feature | Specification |
---|---|
Display | 6.74-inch, Waterdrop Notch, 1,600 x 720 pixels |
Refresh Rate | 90Hz |
Brightness | 600 nits peak |
Protection | Gorilla Glass |
Fingerprint Scanner | Side-mounted, embedded in power button |
Rear Cameras | 50MP main sensor, 2MP macro lens |
Front Camera | 8MP front-facing |
Processor | MediaTek Helio G85 |
RAM | Up to 8GB |
Storage | Up to 256GB, expandable up to 1TB (via SD card) |
Battery | 5,000mAh, 18W fast charging |
Operating System | MIUI 14 |
Connectivity | USB-C, 3.5mm headphone jack, WiFi, NFC, Bluetooth |
Colors | Black, Blue, Purple |
Configurations | 6GB + 128GB, 8GB + 256GB (India availability unclear) |
Recent Launch in India | Poco M6 Pro 5G |
(8GB RAM, 256GB storage) | |
Launch Price | Rs 14,999 ($180) |
આઇફોન 14 પ્લસ ખરીદો માત્ર આટલા રૂપિયા માં, ફ્લિપકાર્ટ આપી રહી છે 50% ડિસ્કાઉટ
Poco C65 ની અમદાવાદ માં કિંમત
Global Pricing:
- 6GB + 128GB variant: $129 (approximately Rs. 10,700)
- 8GB + 256GB variant: $149 (approximately Rs. 12,400)
Color Options:
- Black, Blue, અને Purple shades માં ઉપલબ્ધ છે.