Ucoming Xiaomi 14 Ultra : જીઓમી કંપની તરફથી એક નવો મોબાઈલ લોન્ચ થઇ રહ્યો છે અને અત્યારે ઇન્ટરનેટ અને સોશ્યિલ મીડિયામાં બહુ ચર્ચા માં છે. જીઓમી 14 અલ્ટ્રા ની બેટરી ડિટેલ્સ, કેમેરા ડિટેલ્સ અને ડિસ્પ્લેય ડિટેલ્સ લોન્ચ થતા પહેલા થઇ લીક.
Xiaomi 14 Ultra સ્માર્ટફોનને Xiaomi Pad 7 Pro ટેબલેટની સાથે ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. જોકે, લોન્ચ થતા પહેલા આ ફોન ફીચર્સ ઓનલાઈન લીક થઈ ગયા હતા. આ ફીચર્સ વિષે ચાલો જાણીયે વિગતવાર માહિતી.
Xiaomi 14 Ultra ની વિશિષ્ટતા જીઓમી 14 અલ્ટ્રા ની સ્પેસિફિકેશન ની વિગતો લોન્ચ થતાં પહેલા લીક થઇ ગઈ છે જે નીચે મુજબ છે.
મુખ્ય વિશિષ્ટતા રેમ 12 જીબી પ્રોસેસર Qualcomm Snapdragon 8 Gen 3 પાછળનો કેમેરો 200 MP + 50 MP + 50 MP + 50 MP આગળનો કેમેરો 32 MP બેટરી 5500 mAh ડિસ્પ્લેય 6.67 inches (16.94 cm) સ્ટોરેજ 256 જીબી 5જી હા
જનરલ માહિતી લોન્ચ થવાની તારીખ April 22, 2024 (Unofficial) ઓપરેટીંગ સિસ્ટમ Android v14 કસ્ટમ UI MIUI
પર્ફોમન્સ ચિપસેટ Qualcomm Snapdragon 8 Gen 3 સીપીયુ Octa core (3.3 GHz, Single core, Cortex X4 + 3.2 GHz, Penta Core, Cortex A720 + 2.3 GHz, Dual core, Cortex A520) આર્કિટેક્ચર 64 bit ફેબ્રીકેશન 4 nm ગ્રાફિક્સ Adreno 750 રેમ 12 GB
ડિસ્પ્લેય ડિસ્પ્લેય ટાઈપ એમોલ્ડ સ્ક્રીન સાઈઝ 6.67 inches (16.94 cm) રેજોલ્યુંશન 1440 x 3200 pixels એસ્પેક્ટ રેસિયો 20:9 પિક્સેલ ડેન્સીટી 526 ppi બેઝલ લેસ ડિસ્પ્લે Yes with punch-hole display ટચ સ્ક્રીન Yes, Capacitive Touchscreen, Multi-touch રિફ્રેશ રેટ 144 Hz
ડિઝાઇન વોટરપ્રુફ હા Water resistant, IP68 રફ ડસ્ટ પ્રુફ
કેમેરા મુખ્ય કેમેરો – પાછળનો કેમેરો સેટઅપ Quad મેગાપિક્સલ 200 MP, Primary Camera
50 MP, Ultra-Wide Angle Camera
50 MP , Telephoto Camera
50 MP ઓટોફોકસ હા ફ્લેશ લાઈટ હા એલઈડી ફોટાની સાઈઝ 16300 x 12300 Pixels મુખ્ય સેટિંગ Exposure compensation, ISO control શૂટિંગ મોડ Continuous Shooting
High Dynamic Range mode (HDR) કેમેરા ફ્યુચર ડિજિટલ ઝૂમ, Auto Flash, Face detection, Touch to focus
આગળનો કેમરો કેમેરા સેટઅપ એક મેગા પિક્સેલ્સ 32 MP, Primary Camera
બેટરી કેપેસીટી 5500 mAh ટાઈપ Li-Polymer કાઢી શકાય ના વાયરલેસ ચાર્જિંગ હા ફાસ્ટ ચાર્જ હા , Fast, 120W USB Type-C Yes
સ્ટોરેજ Internal Memory 256 GB Expandable Memory No
સેન્સર ફિંગરપ્રિન્ટ હા ફિંગરપ્રિન્ટ સેન્સર ની જગ્યા On-screen Fingerprint Sensor Type Optical Other Sensors Light sensor, Proximity sensor, Accelerometer, Compass, Gyroscope
અમદાવાદમાં કિંમત જીઓમી 14 અલ્ટ્રા ની કિંમત ગુજરાતમાં 74990 નક્કી કરવામાં આવી છે.
Xiaomi 14 Ultra ના ફોટા Source: Google Source: Google Source: Google