Oppo a2 pro 5g: ગુજરાતની ફોન બજાર માં આવી ગયો છે નવો ફોન, 64 મેગાપિક્સલ કેમેરા, 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ સાથે. ઓપ્પો a2 પ્રો ફોન Octa-core વર્જન સાથે આવશે અને 67 વોલ્ટનું ફાસ્ટ ચાર્જિંગ આવશે જે 20 મિનિટમાં ફૂલ ચાર્જ કરશે.
ઓપો a2 પ્રો નો સેલ્ફી કેમેરો 8 મેગાપિક્સલનો છે અને પાછળનો મુખ્ય કેમેરો ડ્યુલ છે જે 64 મેગાપિક્સલ્સ સાથે આવશે.
Xiaomi 14 Ultra લૉન્ચ થતાં પહેલા બેટરી અને ફાસ્ટ ચાર્જિંગની વિગતો થઇ લીક
Oppo a2 pro 5g ની વિશિષ્ટતા
ઓપો a2 પ્રો ની સ્પેસિફિકેશન ની વિગતો નીચે મુજબ છે.
મુખ્ય વિશિષ્ટતા
રેમ | 8 જીબી, 12 જીબી |
પ્રોસેસર | MediaTek Dimensity 7050 MT6877 |
પાછળનો કેમેરો | 64 +2 મેગાપિક્સલ |
આગળનો કેમેરો | 8 MP |
બેટરી | 5000 mAh |
ડિસ્પ્લેય | 6.7 inches (17.02 cm) |
સ્ટોરેજ | 128, 256 જીબી |
5જી | હા |
જનરલ માહિતી
લોન્ચ થવાની તારીખ | 22 sep, 2023 |
ઓપરેટીંગ સિસ્ટમ | Android v14 |
કસ્ટમ UI | MIUI |
પર્ફોમન્સ
ચિપસેટ | Mediatek Dimensity 7050 (6 nm) |
સીપીયુ | Octa-core (2×2.6 GHz Cortex-A78 & 6×2.0 GHz Cortex-A55) |
આર્કિટેક્ચર | 64 bit |
ફેબ્રીકેશન | 6 nm |
ગ્રાફિક્સ | Mali-G68 MC4 |
રેમ | 8GB, 12 GB |
ડિસ્પ્લેય
ડિસ્પ્લેય ટાઈપ | એમોલ્ડ |
સ્ક્રીન સાઈઝ | 6.7 inches (17.02 cm) |
રેજોલ્યુંશન | 1080 x 2412 pixels |
એસ્પેક્ટ રેસિયો | 20:9 |
પિક્સેલ ડેન્સીટી | 526 ppi |
બેઝલ લેસ ડિસ્પ્લે | Yes with punch-hole display |
ટચ સ્ક્રીન | Yes, Capacitive Touchscreen, Multi-touch |
રિફ્રેશ રેટ | 120 Hz |
ડિઝાઇન
વોટરપ્રુફ | હા Water resistant, IP54 |
રફ | ડસ્ટ પ્રુફ |
કલર | Vast Black, Desert Brown, Dusk Cloud Purple |
કેમેરા
મુખ્ય કેમેરો – પાછળનો કેમેરો |
સેટઅપ | Dual |
મેગાપિક્સલ | 64 +2 મેગાપિક્સલ |
ઓટોફોકસ | હા |
ફ્લેશ લાઈટ | હા એલઈડી |
ફોટાની સાઈઝ | 7000 x 9000 Pixels |
મુખ્ય સેટિંગ | Exposure compensation, ISO control |
શૂટિંગ મોડ | Continuous Shooting
High Dynamic Range mode (HDR) |
કેમેરા ફ્યુચર | ડિજિટલ ઝૂમ, Auto Flash, Face detection, Touch to focus |
આગળનો કેમરો |
કેમેરા સેટઅપ | એક |
મેગા પિક્સેલ્સ | 8 MP, Primary Camera |
બેટરી
કેપેસીટી | 5000 mAh |
ટાઈપ | Li-Polymer |
કાઢી શકાય | ના |
વાયરલેસ ચાર્જિંગ | હા |
ફાસ્ટ ચાર્જ | હા , supar Fast 67W 54 % in 20 minutes |
USB Type-C | Yes |
સ્ટોરેજ
Internal Memory | 256 GB |
Expandable Memory | No |
સેન્સર
ફિંગરપ્રિન્ટ | હા |
ફિંગરપ્રિન્ટ સેન્સર ની જગ્યા | On-screen |
Fingerprint Sensor Type | Optical |
Other Sensors | Light sensor, Proximity sensor, Accelerometer, Compass, Gyroscope |
અમદાવાદમાં ઓપો a2 પ્રો 5G ની કિંમત
64 + 2 મેગાપિક્સલ્સ , 8 જીબી રેમ એ 5000 mAH વાળા ઓપો a2 પ્રો 5G ની કિંમત અમદાવાદમાં 20890 છે.