New Generation Maruti Swift : ભારતની સૌથી મોટી વાહન નિર્માતા કંપની અને કાર ઉત્પાદન કરતી અગ્રણી કંપનીમાંની એક મારુતિ સુઝુકી ખૂબ જ જલ્દી 25 આપતી કાર લોન્ચ કરવા જઈ રહી છે આ કાર દેખાવમાં ખૂબ જ શાનદાર છે અને નવી પેઢીની જનરેશન મોડલ લોન્ચ કરવા જઈ રહી છે મારુતિ સુઝુકી આ નવી જનરેશન લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે કંપનીની ચોથી પેઢીની હવે કેટલીક ડીલરશીપ સુધી પહોંચવાનું નક્કી કર્યું છે નવી પેઢીની swift ઘણા નવા અપડેટ સાથે અને અદભુત ફીચર સાથે લોન્ચ થવા માટે તૈયાર છે આ સિવાય ગાડીના એન્જિનની વાત કરીએ તો ધાતુ અને જબરદસ્ત એન્જિન મળે છે ભારતમાં લગભગ Hyundai Grand i10 Nios અને Tata Tiago સાથે ટક્કર આપવા માટે તૈયાર છે
New Generation Maruti Swift : ન્યુ જનરેશન મારુતિ સ્વિફ્ટના ફીચર્સ અને સ્પેસિફિકેશન
ચોથી પેઢીની મારુતિ સ્વિફ્ટ સંપૂર્ણપણે નવી ડિઝાઈન કરવામાં આવી છે નવી ડિઝાઇન સાથે લોન્ચ માટે તૈયાર છે હાલમાં આ ગાડીની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે ફોટોગ્રાફ અને ડિઝાઇન જોતા જ ગ્રાહકોમાં ખરીદવાની આતુરતા વધી રહી છે આપ સૌને જણાવી દઈએ મળતી માહિતી અનુસાર આ નવી ડિઝાઇનમાં એલઇડી પ્રોજેક્ટ હેડલાઈન નવું ફ્રન્ટ બમ્પર નવી ડિઝાઇનની ગ્રીલ અને નવો રીયલ વ્યુ મિરર જેવા ફ્યુચર્સ પણ આપવામાં આવ્યા છે કંપનીની આ નવી પેઢીની swift કાર ડિઝાઇનમાં ખૂબ જ અદભુત છે જેમાં alohay wills પણ આપવામાં આવ્યા છે જે તમને ખૂબ જ ઓછી અને મોંઘી ગાડીમાં જોવા મળશે કારની પાછળની પ્રોફાઈલ પણ ખૂબ જ નવી ડિઝાઈન કરવામાં આવી છે આ સિવાય કનેક્ટિંગ એલઇડી લાઇટ ટ્રીપ પણ આપવામાં આવી છે જે તેમની વિશેષતામાં વધુ ઉમેરો કરે છે
Maruti swiftની હાઇબ્રીડ એન્જિનની તમામ વિગતો
મીડિયા રિપોર્ટનું માનીએ તો નવી પેઢીની swift ને હળવા હાઈબ્રીડ એન્જિન સાથે રજૂ કરવામાં આવી રહી છે હાલમાં 1.2-લિટર 4-સિલિન્ડર, K12 પેટ્રોલ એન્જિનને સ્વિફ્ટમાં તદ્દન નવા 1.2-લિટર 3-સિલિન્ડર Z શ્રેણીના પેટ્રોલ એન્જિન દ્વારા બદલવામાં આવ્યું છે જે ખૂબ જ અદભુત અને શાનદાર ફીચર છે આ સિવાય એન્જિનની વાત કરીએ તો આ ગાડીનું એન્જિન ખૂબ જ મજબૂત હશે જૂની સ્વિફ્ટની સરખામણીએ આ ગાડીનું એન્જિન ખૂબ જ તાકાતવર હશે આકાર હળવા હાઇબ્રીડ એન્જિન સાથે પણ ઉપલબ્ધ હશે, રિપોર્ટનું માનીએ તો નોન હાઈબ્રેટ વર્ઝન 23.4 કેમ્પ 23.4 kmplની માઇલેસ ઓફર પણ આપે છે
Also Read: માત્ર 6000ની બચત સાથે આટલો સસ્તો 5G Smartphone તમને ક્યાંય નહીં મળે, આ રીતે ખરીદો
જાણો શું હશે કિંમત અને અન્ય ફીચર્સ : New Generation Maruti Swift
નવી પેઢીનીસ્વિફ્ટનું નોન-હાઈબ્રિડ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે જ્યારે હાઇબ્રીડ પાવર ટ્રેન ને ફક્ત સિવિટીઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડી શકાય છે આ ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમતની હજુ સુધી ઓફિશિયલ માહિતી સામે નથી આવી પરંતુ જ્યારે પણ ગાડી લોન્ચ કરવામાં આવશે ત્યારે કંપની દ્વારા કિંમતની જાહેરાત કરી શકે છે પરંતુ સૂત્રોનું માનવું છે કે આ ગાડી ની કિંમત જુના મોડલ એટલે કે જુના પેઢીની સરખામણી ખૂબ જ વધારે હશે પરંતુ ગ્રાહકોને જે રીતની સ્પેસિફિક અને ડિમાન્ડ છે તે બધી જ ડિમાન્ડોને આ ગાડી પૂર્ણ કરે છે હાલમાં ખૂબ જ ચર્ચામાં છે અને ટૂંક સમયમાં લોન્ચ થશે
Also Read: મોંઘો દાટ મોબાઈલ માત્ર 7,000માં ખરીદવાની તક,ઓફર ટૂંક સમય માટે જ છે, જાણો સંપૂર્ણ માહિતી