મની વ્યુ એપ લોન ચોવીસ કલાકની અંદર મળશે 10,000 અહીં થી મેળવો

નમસ્કાર મિત્રો આજે વાત કરીશું એક મની લોન વિશે જો તમને પણ પૈસાની જરૂર છે અને તમારે પણ ક્યાંય હાથ લંબાવો ના પડે તે માટે તમને મની વ્યુ તરફથી લોન આપવામાં આવશે જેનાથી તમે ધંધો શરૂ કરી શકો છો.

કોઈ અચાનક જરૂર પડે હોસ્પિટલ અથવા લગ્ન માટે તમારે કેમ માંગવા નહીં પડે તમે ડાયરેક્ટ બેંકમાંથી લોન લઈ શકો છો

જો તમને ક્યારેય વધારાની લોકોને જરૂર લાગે તો મનની વ્યૂ ને તમારા શ્રેષ્ઠ ઉકેલ તરીકે ધ્યાનમાં લો આ એક સરસ પ્લેટફોર્મ છે જે અત્યારે ઓછા વ્યાજ દરે પર્સનલ લોન ઓફર કરે છે અને તમે આ બધું તમારા ઘરેથી આરામથી મેળવી શકો છો મની વ્યૂ એપ્સ સાથે પર્સનલ લોન મેળવી સકો છો

મની લોન એપ શું છે? Money View App Loan

જો તમને નાણાકીય સહાયની જરૂર હોય તો લોન લેવી એક વ્યવહારુ ઉકેલ છે અને મની પીયુ લોન એપ્લિકેશન સાથે તે પહેલા કરતા વધુ સરળ છે તમે કોઈપણ મુશ્કેલીના ભારતમાં ગમે ત્યાંથી પાંચ લાખ રૂપિયા સુધીની રોડ લઈ શકો છો એફ થી તમે યુઝર ફ્રેન્ડલી સુવિધા સાથે લોન પ્રક્રિયાને સરળ બનાવી શકો છો

તમારી પાસે પાંચ વર્ષ સુધીની ચુકવણીની મુદત પસંદ કરવાની સુગમતા છે જેના પરિણામે ઈએમઆઈ ઓછી થાય છે અને પુનઃ ચૂકવણી માટે પૂરતો સમય મળે છે તમને 5000 રૂપિયાની નાની રકમ ની જરૂર હોય તો પાંચ લાખ રૂપિયા સુધી મની વ્યુ તમને મદદ કરવા માટે તૈયાર છે એકવાર તમારી અરજી મંજૂર થઈ જાય પછી ચોવીસ કલાકની અંદર તમને ભંડોળનું વિતરણ કરવામાં આવે છે ઉપરાંત કોઈપણ કાગળની જરૂરિયાત રહેવું દૂર કરીને સમગ્ર લોન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે

કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના ખેડૂતોને એક લાખ 60 હજાર સુધીની લોન આપવામાં આવે છે

મની વ્યુ એપ લોન કેટલી મળે? Money View App Loan

જો તમને મની વ્યુ એપ્લિકેશન દ્વારા ઓછામાં ઓછી 10,000 રૂપિયાની અને વધુમાં વધુ પાંચ લાખ સુધીનો લોન લઈ શકો છો અને તમારે ફક્ત એપ્લિકેશન દ્વારા જ તમને લોન આપવામાં આવશે તમે લોન અરજી મેળવી શકો છો

પૈસા કેટલા દિવસમાં પાછા આપવાના રહેશે? Money View App Loan

જો તમને એપ્લિકેશન પરથી પાંચ લાખ સુધીની લોન લીધી હોય હોય એટલે તમારે 60 મહિનાની અંદર એટલે કે પાંચ વર્ષમાં તમારે જે પૈસાની લોન લીધી છે તમારી પાછી આપવાની રહેશે

લોન ની મંજૂરી Money View App Loan

મની વ્યુ તમારી અરજીની સમીક્ષા કરશે અને પાંચથી દસ મિનિટમાં મંજૂરીનો નિર્ણય લેશે જો તમારી અરજી મંજૂર થાય છે તો લોન ની રકમ 24 કલાકની અંદર તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે

ઇ-શ્રમ કાર્ડ ધરાવતા તમામ લોકો માટે ₹3000ની આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે!

મની વ્યુ એપ લોન વ્યાજ દર Money View App Loan

તમે એપ્લિકેશન પરથી લોન લીધી છે અને તમને ખબર નથી કે કેટલું વ્યાજ છે તો અમે તમને જણાવી દઈએ કે તમારે દર મહિને 1.1% ના દરે વ્યાજ આપવાનું રહેશે અને તમારે દર મહિને બે ટકા જેટલું ઊંચો હશે તેનાથી વધુ વ્યાજ હોય શકે છે જે તમે મેળવી શકો છો.

કયા કયા દસ્તાવેજો જોઈએ? Money View App Loan

 • આધારકાર્ડ
 • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
 • ત્રણ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ
 • સરનામા નો પુરાવો
 • વર્તમાન મોબાઈલ નંબર

મની વ્યુ લોન એપ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી Money View App Loan

 • તમે આંશિક ચુકવણી કરી શકશો નહીં પરંતુ તમે તમારા પ્રથમ ત્રણ ઇએમઆઈ ચૂકવ્યા પછી સમગ્ર લોન ની રકમ ચૂકવી શકો છો
 • એકવાર efi ચૂકવવામાં ન આવે તો તમારો વ્યાજ દર ઘટાડીને બે ટકા કરવામાં આવશે
 • તમારો ક્રેડિટ સ્કોર ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારે ૬૦૦ નો સ્કોર અને 650 કે તેથી વધુ નો અનુભવવી સ્કોર હોવો જોઈએ
 • તમારો વાર્ષિક પગાર આદર્શ રીતે રૂપિયા 15,000 સુધીનો હોવો જોઈએ જો કે તમારો ક્રેડિટ સ્કોર પહેલેથી જ 675 છે તો તમે 13500 જેટલા ઓછા પગારમાં પણ લોન મેળવવા માટે પાત્ર બની શકો છો
 • તમે સ્વરોજગાર છો તો લોન માટે લાયક બનવા માટે તમારો પગાર પણ 15000 રૂપિયાની આસપાસ હોવો જોઈએ આ મુદ્દાઓને ધ્યાનમાં
 • રાખવાથી તમે લોન અરજી પ્રક્રિયાને સરળતાથી પૂર્ણ કરવામાં મદદ મળશે

મની વ્યુ લોન એપમાં લોન માટે કેવી રીતે અરજી કરવી? Money View App Loan

 • જો તમને મની વ્યું લોન એપ્લિકેશન માટે પાત્રો છો તો ઓનલાઇન અરજી કરવાની ખૂબ જ સરળ છે
 • તમારા મોબાઇલ ફોનમાં google play store પર જાઓ અને મની વ્યુ એપ્લિકેશન ડાઉનલોડ કરો
 • ત્યારબાદ ડાઉનલોડ થઈ ગયા પછી એપ્લિકેશન ખોલો અને તમારા મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી નો ઉપયોગ કરીને નોંધણી કરો
 • નોંધણી પછી તમારું નામ જન્મ તારીખ અને માસિક આવક જેવી કેટલીક મૂળભૂત માહિતી પ્રદાન કરો
 • ત્યાર પછી તમારે તમારા પાનકાર્ડ આધારકાર્ડ અને સેલ્ફી સહિત તમારા કેવાયસી દસ્તાવેજો અપલોડ કરવા પડશે
 • એકવાર તમારા દસ્તાવેજો અપલોડ થઈ જાય પછી તમને તમારી યોગ્યતાના આધારે લોન ઑફર પ્રાપ્ત થશે
 • તમારી પસંદગીની લોન પસંદ કરો અને તમારી બેન્ક વિગતો દાખલ કરો
 • પછી તમે નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચી છે તેને ખાતરી કરીને તમે લોન કરારની સમીક્ષા કરશો અને સ્વીકારશો
 • એકવાર સ્વીકાર્યા પછી તમારી લોન ની રકમ તરત જ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લો અને અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો

Leave a Comment