E Shram Card Download:ઇ-શ્રમ કાર્ડ ધરાવતા તમામ કામદારો માટે ₹3000ની આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે! મિત્રો સરકાર દ્વારા ઈસમ કાર્ડ ધારકોને 3000 રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે તો તમને પણ સહાય મળતી હશે તો ચેક કરી લો કે કેટલી સહાય મળે છે 3000 રૂપિયા ના મળતા હોય તો નીચે આપેલ સ્ટેપ બાય સ્ટેપ તમે રજીસ્ટ્રેશન કરી શકો છો
E Shram Card Download:ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને નવા ઈ શ્રમ કાર્ડ હોય તો ડાઉનલોડ કેવી રીતે કરવું તેની માહિતી અમે નીચે સંપૂર્ણ રીતે આપેલ છે તો તમે જાણી શકો છો અને જો તમારે ઈ શ્રમકાર્ડ ના હોય તો તમે રજીસ્ટ્રેશન કરી અને 3000 રૂપિયાની સહાય મેળવી શકો છો
PMEGP લોન યોજના ધંધો શરૂ કરવા માટે રૂ. 2 લાખથી રૂ. 50 લાખ સુધીની લોન પૂરી પાડે છે.
ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન અરજી કેવી રીતે કરવી: E Shram Card Download
- ઇ-શ્રમ પોર્ટલ https://eshram.gov.in ની મુલાકાત લો
- પછી “રજીસ્ટર ઓન ઓનરરી” પર ક્લિક કરો
- ત્યાં “નવી નોંધણી” પસંદ કરો
- ને “મોબાઇલ OTP દ્વારા સ્વ-નોંધણી” પસંદ કરો
- જરૂરી વિગતો દાખલ કરો અને દસ્તાવેજો અપલોડ કરો
- ફોર્મ સબમિટ કરો અને રસીદ ડાઉનલોડ કરો
ઈ શ્રમ કાર્ડ કયા દસ્તાવેજોની જરૂર છે
– આધાર કાર્ડ
– મોબાઈલ નંબર (જે આધાર સાથે લિંક છે)
– બેંક એકાઉન્ટ
– શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો
– વ્યવસાય કુશળતા દસ્તાવેજ
ઇ-શ્રમ કાર્ડ ડાઉનલોડ કરો: E Shram Card Download
- ઇ-શ્રમ પોર્ટલ પર જાઓ
- પછી “પહેલેથી જ નોંધાયેલ” ટેબ પર ક્લિક કરો
- હવે “UAN કાર્ડ અપડેટ/ડાઉનલોડ” પસંદ કરો
- જરૂરી વિગતો દાખલ કરો અને OTP દાખલ કરો
- ઇ-શ્રમ કાર્ડ ડાઉનલોડ કરો