કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના ખેડૂતોને એક લાખ 60 હજાર સુધીની લોન આપવામાં આવે છે

Kisan Credit Card apply :ભારત સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પ્રધાનમંત્રી માન ધાન યોજના વગેરે ઘણી યોજનાઓ ચાલુ કરી છે એવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા પણ ખેતીવાડીની વિવિધ સરકારી યોજના આઇ ખેડૂત પોર્ટલ પર મૂકેલી છે પરંતુ આજે આપણે કેન્દ્ર સરકારની એક યોજના વિશે માહિતી આપીશું જેનું નામ છે કિસાન ક્રેડિટ યોજના

કિશન ક્રેડિટ યોજના 2024 દ્વારા ખેડૂતોને લોડ આપવામાં આવે છે આ યોજનાનો લાભ કેવી રીતે મળે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તે વિશે વધુ માહિતી મેળવીશું.

ઇ-શ્રમ કાર્ડ ધરાવતા તમામ લોકો માટે ₹3000ની આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે!

કિસાન ક્રેડિટ કાર્ડ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે તેમજ ખેડૂતોને એક લાખ 60 હજાર સુધીની લોન આપવામાં આવે છે તેમજ તમે બધા જાણો છો કે જ્યારે ભારતમાં ફેલાઈ રહ્યો હતો આ સ્થિતિમાં ખેડૂતોને લાભ આપવા કિસાન ક્રેડિટ યોજના જાહેર કરવામાં આવી હતી આ યોજનાથી ખેડૂતોને ઘણી સુવિધા મળી છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો તેમના પાક વીમો પણ લઈ શકે છે અને જો કોઈ નાશ થાય તો ખેડૂતને ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ વળતર પણ આપવામાં આવશે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના નો હેતુ Kisan Credit Card apply

તમે બધા જાણો છો કે અત્યારે ભારતમાં કોરોનો વાયરસ ફેલાયો હતો જેના કારણે આખા દેશમાં લોકડાઉન થઈ ગયું હતું અને આવી સ્થિતિમાં તમામ ઉદ્યોગો બંધ થઈ ગયા હતા. જેના કારણે સમગ્ર ભારતની અર્થવ્યવસ્થાને ભારે અસર થઈ હતી તેથી લોકોને રાહત આપવા rbi એ વ્યાજ લોન પર ત્રણ મહિના માટે સમયની જાહેરાત કરી હતી અને જે ખેડૂતો એ કિસાન ક્રેડિટ કાર્ડ માટે લોન લીધી હતી તેમને પણ કોવિડ 19 હેઠળ રાહત આપવામાં આવશે આ યોજના હેઠળ દૂધ ઉત્પાદક કંપની 1.5 કરોડ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ મળશે.
સરકાર પહેલેથી જ પશુઓના ઉછેર માટે ડેરીઓના વ્યવસાય શરૂ કરવા વગેરે માટે લોનની જરૂરિયાત પૂરી કરતી રહી છે અને જળચર જીવો ઝીંગા માછલીઓ પક્ષીઓ પકડવા અને ટૂંકા ગાળાની ધિરાણ જરૂરિયાતને પહોંચી વળવા કિસાન ક્રેડિટ કાર્ડ પર આપવાની યોજના ચલવવામાં આવી રહી છે

PMEGP લોન યોજના ધંધો શરૂ કરવા માટે રૂ. 2 લાખથી રૂ. 50 લાખ સુધીની લોન પૂરી પાડે છે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના લાભ Kisan Credit Card apply

 • દેશભરના ખેડૂતો કિસાન ક્રેડિટ યોજનાનો લાભ લઇ શકે છે
 • કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ લાભાર્થી ઉમેદવારને 3,00,000 ની લોન આપવામાં આવશે
 • કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઇ રહેલા ઉમેદવારો પણ કિસાન ક્રેડિટ યોજના માટે અરજી કરવા પાત્ર હશે
 • કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ દેશના 14 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે
 • આ યોજના હેઠળ ખેડૂતો કોઈ પણ બેંક શાખામાંથી લોન મેળવી શકે છે
 • જે પણ ખેડૂતને લોન મળશે તે આનાથી પોતાની ખેતી સુધારી શકશે
 • ત્રણ વર્ષ સુધી લોન લઈ શકે છે

અરજદારોએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં અરજી કરવા માટે ફક્ત તે જ અરજદાર જો આ પાત્રતા પૂર્ણ હશે તે લાભ લઇ શક છે

 • અરજદારની ઉમર 18 થી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ
 • 60 વર્ષથી વધુ ઉમરના લોકો માટે સહ અરજદાર ફરજિયાત છે
 • તમામ ખેડૂતો કે જેમની પાસે ખેતી માટે જમીન છે
 • ખેડૂત શાખા ની કામગીરી હેઠળ આવવું જોઈએ
 • પશુપાલન સાથે સંકળાયેલ ખેડૂતો
 • દેશના નાના અને સીમાંત ખેડૂતો પણ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર બનશે
 • જેઓ માછીમારી કરે છે તેઓ પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે
 • જે ખેડૂતો પાર ભાડાની જમીનમાં ખેતી કરે છે તેઓ પણ આ યોજના માટે પાત્ર ગણાશે

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જરૂરી દસ્તાવેજ Kisan Credit Card apply

 • અરજદાર પાસે આધાર કાર્ડ હોવું જોઈએ
 • ડ્રાઇવિંગ લાઇસન્સ વીજળી બિલ આધાર કાર્ડ કોઈપણ એક
 • બેંક પાસબુક જેની સાથે આધારકાર્ડ જોડાયેલું હોય
 • મોબાઈલ નંબર
 • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
 • પાનકાર્ડ
 • ખેડૂત પાસે ખેતી માટે યોગ્ય જમીન હોવી જોઈએ
 • સાતબાર ની નકલ
 • ખેડૂત ભારતનો વતની હોવું જોઈએ
 • તમામ ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે અરજી કરી શકે છે જેઓ તેમની જમીનમાં ખેતી કરે છે અથવા
 • બીજાની જમીનમાં ઉત્પાદન કરે છે
 • જે કોઈપણ રીતે કૃષિ ઉત્પાદન સાથે સંકળાયેલ હોય છે

ઉમેદવાર પ્રધાનમંત્રી કિસાનની ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લઈને  અરજી કરી શકે છે
સૌથી પહેલા તમારે પ્રધાનમંત્રી કિસાન ની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો https://pmkisan.gov.in/
તમારી સ્ક્રીન પર હોમ પેજ દેખાશે હોમ પેજ પર ડાઉનલોડ કેસીસી ફોર્મ નો વિકલ્પ દેખાશે તમારી તેના પર ક્લિક કરવાનું રહેશે
વિકલ્પ પર ક્લિક કરવા પર kcc એપ્લિકેશન તમારી સામે ખુલશે
તમારે અહીં અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે ડાઉનલોડ કર્યા પછી ફોનની પ્રિન્ટ આઉટ કરવાની રહેશે
તે પછી ફોનમાં દાખલ કરેલી બધી માહિતી ભરી અને તેની સાથે દસ્તાવેજ પણ જોડો
અને જે તે બેંકમાં તમારું ખાતું છે તમે તે બેંકમાં જઈને તમારું અરજી ફોર્મ સબમીટ કરી શકો છો

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજના અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્રિત કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલ આર્ટીકલ ગમ્યું હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

 

 

Leave a Comment