કિયાની આ ઇલેક્ટ્રિક કાર ટેસ્લાના ભુક્કા કરવા આવી રહી છે, 500 કિમીની રેન્જ સાથે તમને ગજબ સુવિધાઓ મળશે.

kia ev9 launch:કિયાની આ ઇલેક્ટ્રિક કાર ટેસ્લાના ભુક્કા કરવા આવી રહી છે, 500 કિમીની રેન્જ સાથે તમને ગજબ સુવિધાઓ મળશે. ભારતીય માર્કેટમાં ઇલેક્ટ્રીક વાહનમાં ખૂબ જ મજા આવી રહી છે હાલમાં ઓછા બજેટ વાળી ઈલેક્ટ્રીક ગાડી અને સારી સુવિધા સાથે મળશે

કિયા ફરી એકવાર બદામમાં ધૂમ મચાવા આવી રહી છે ઈલેક્ટ્રીક કિયા ગાડી tv9 લોન્ચ કરી છે તેના પિક્ચર જોઈને બધી ગાડીઓના છૂટા થઈ ગયા છે પહેલી નજરે દિલમાં લાગી જાય એવી સૌથી શ્રેષ્ઠ ગાડી છે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ઈલેક્ટ્રિક કિયા ગાડી ની સુવિધા જાણો

ઈલેક્ટ્રીક ગાડીની સુવિધા ની વાત કરીએ તો તેની અંદર પાવરફુલ બેટરી આવશે જે 99 ક્ષમતા વાળી બેટરી હશે જે ઈલેક્ટ્રીક મોટરને ફૂલ સપોર્ટ કરશે અને તેના ટાયર સાથે એકદમ સારી રીતે આઉટપુટ મળશે એવી રીતે પાવર આપવામાં આવશે 504 કલાકની સ્પીડ સુધી ચાલશે
આ ગાડીમાં સૌથી મોટું ઇન્ટરિયર હશે અને 360 ડિગ્રી કેમેરા છે જેનાથી તમારે આગળ અને પાછળ કોઈપણ સાધન આવતું હશે તો દેખાઈ જશે

kia ev9 launch ડિઝાઇન:

EV9 એક મોટી અને સ્ટાઇલિશ SUV છે જેમાં આકર્ષક ડિઝાઇન છે.
તેમાં Kia ની નવી “ડિઝાઇન ફિલોસોફી” ધરાવે છે જે “પ્રકૃતિથી પ્રેરિત” છે.
EV9 માં એક વિશાળ ઇન્ટિરિયર પણ હશે જે 7 પેસેન્જરોને બેસાડી શકે છે.

kia ev9 launch ફીચર્સ:

EV9 ઘણી બધી પ્રીમિયમ સુવિધાઓથી સજ્જ હશે જેમાં:
12.3-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
14-સ્પીકર મરાડિયન સાઉન્ડ સિસ્ટમ
9 એરબેગ્સ
હિલ સ્ટાર્ટ આસિસ્ટ
360-ડિગ્રી કેમેરા
એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS)

EV9 માં બે બેટરી પેક ઓપ્શન મળશે:

77.4kWh બેટરી જે 482 કિમીની રેન્જ આપે છે
99.8kWh બેટરી જે 504 કિમીની રેન્જ આપે છે
EV9 માં બે મોટર ઓપ્શન પણ મળશે:
રીઅર-વ્હીલ ડ્રાઇવ મોટર જે 203PS અને 350Nm ટોર્ક પેદા કરે છે
ઓલ-વ્હીલ ડ્રાઇવ મોટર જે 383PS અને 700Nm ટોર્ક પેદા કરે છે

 ઈલેક્ટ્રિક કિયા ગાડી ની કિંમત જાણો

ઈલેક્ટ્રીક આ ગાડી ની કિંમતની વાત કરીએ તો સૌથી ઓછા અને સારી સુવિધા માટે આ ગાડી પ્રખ્યાત છે જેની કિંમત છે 80 લાખ રૂપિયા જે સૌથી સારી સુવિધા મળે છે

Leave a Comment