બધાના દિલમાં રાજ કરવા માટે આવી ગઈ છે Royal Enfield ની નવી બાઈક, લુક જોઈને તમે ગાંડા થઈ જશો, જાણો બાઈકનું દમદાર ફીચર્સ

બધાના દિલ પર રાજ કરવા માટે રોયલ એનફિલ્ડ દ્વારા એક નવું બાઈક લોન્ચ કરવામાં આવ્યું છે નમસ્કાર દોસ્તો આજે હું તમને આ આર્ટીકલમાં એક જોરદાર બુલેટ બાઈક વિશે સંપૂર્ણ માહિતી આપીશ બુલેટ બાઈક ભારતીય લોકોને બહુ જ પસંદ આવે છે અને એમાંય રોયલ એનફિલ્ડ કંપનીના બાઈકની તો વાત જ અલગ હોય છે. Royal Enfield Shotgun 650 બાઈક લોન્ચ કર્યું છે, આવું બાઈક તમે ક્યાંય જોયું અને તમને ચલાવવાની મજા જ અલગ આવશે.

તમારું પણ સપનું બુલેટ નું આ મોડલ લેવાનું તો આ લેખમાં હું તમને આ બુલેટ બાઈક વિશે સંપૂર્ણ જાણકારી આપીશ. કંપનીનો કહ્યું છે કે બજારમાં લોન્ચ થયું એની પહેલા જ ઓનલાઇન બુકિંગ દ્વારા બધા બાઈક વેચાઈ ગયા હતા અને અત્યારે તમારે એડવાન્સમાં બુકિંગ કરવું પડશે જો બાઈક લેવાની તમારી ઈચ્છા હોય તો. તમારે આ મોડલ શક્ય તેટલું વહેલું ખરીદવું જોઈએ કેમકે આ મોડલ અત્યાર સુધીમાં બીજા કોઈ બાઇકમાં જોવા મળશે નહીં.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Royal Enfield Shotgun 650 વિગત 

રોયલ એનફિલ્ડના આ બાઈકમાં શક્તિશાળી 650 સીસી એન્જિન જોવા મળશે, કંપની તમને છ સ્પીડ બોક્સ ની સુવિધા આપે છે અને આની સાથે સાથે તમને ડિસ્પ્લે બ્રેક પણ આપે છે અને આ બાઈકની ડિઝાઇન ની વાત કરીએ તો આ બાઈક નો લાઇટિંગ જ તમને પહેલી નજરમાં ગમી જશે.

Royal Enfield Shotgun 650 લોન્ચ તારીખ અને કિંમત 

મિત્રો તમને જણાવી દઈએ કે કંપનીએ હજી સુધી બાઈક લોન્ચ તારીખ વિશે કોઈ માહિતી આપી નથી, પરંતુ તેમ છતાં ન્યુઝ મુજબ માહિતી મળે છે કે ટૂંક સમયમાં જ આ બાઈક બજારમાં લોન્ચ કરવામાં આવશે.

આ મોડલની કિંમતની વાત કરીએ તો હાલમાં એક x શોરૂમ કિંમત 4.25 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તેની મૂળ કિંમત વિશે તેને કોઈ ઓફિશિયલ માહિતી નથી પરંતુ અંદાજે ભારતીય બજારમાં ચાર લાખની આજુબાજુ આ બાઈક તમને મળશે.

નિષ્કર્ષ

આ આર્ટીકલ માં અમે તમને રોયલ એનફિલ્ડ નવુ બાઈક Royal Enfield Shotgun 650 વિશે સંપૂર્ણ માહિતી આપી છે. તમને કંઈ પણ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવી શકો છો અથવા અમારા email પર અમને સંપર્ક કરી શકો છો.

Leave a Comment