Realme Narzo 70 Pro 5G પર મળી રહ્યું છે 3000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો કિંમત અને ફીચર્સ Realme સસ્તા ફોન બહાર પાડવામાં આવે છે તેનું નામ છે જે ગ્રાહકોને સસ્તા ભાવે આપી રહ્યા છે તેના પર 3000 નું ભાડું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે જેની મેમરી છે 256 જીબી ઓફર સાથે મળે છે
Realme Narzo 70 Pro 5G કેમેરા
Realme Narzo 70 Pro 5G મોબાઈલ ના કેમેરા ની વાત કરીએ તો બધા ફોન કરતા આની અંદર કેમેરા સેટ અપ સારું આવશે જેમાં પિક્ચર થશે અને ઝૂમ કરશો એટલે આમ કેમેરામાં ફોટો ફાટશે નહીં અને એકદમ ક્લીન દેખાશે સેલ્ફી કેમેરા આવે છે ફુલ એચડી
Realme Narzo 70 Pro 5G મોબાઈલ કિંમત
Realme ના મોબાઇલ ની કિંમત વાત કરીએ તો જે 3000 ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને 2000 ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે જેમાં તમને 8 જીબી રેમ અને 128 gb મેમરી પર 17,99 રૂપિયા મળશે અને આઠ જીબી રેમ અને 256 જીબી મેમરી મોબાઇલ, 19900 રૂપિયા મળશે
Realme Narzo 70 Pro 5G મોબાઈલ ના ફિચર જાણો
Realme મોબાઈલ ના પીચર ની વાત કરીએ તો આની અંદર ટચ પીચર આવશે જે રેનટ ઓફ હશે એકવાર ક્લિક કરશો એટલે એકદમ થશે નહીં ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ આવશે જે તમે ડિસ્પ્લે ઉપર એટલે તમારો ઓટોમેટીક લોક ખુલી જશે અને સારી સુવિધા છે તમે બ્લુટુથ દ્વારા તમારી ટીવી અને વાઇફાઇ ચાલુ કરી શકો છો ફુલ ફાઈવ જી સ્પીડ આવશે મોબાઈલ નું નેટવર્ક ખૂબ જ સારું છે અને ડોલ બી વોટ મીન્સ ટેકનોલોજી દ્વારા સાઉન્ડ આવશે જે એકદમ સારા છે